________________
|
0
૧૯૩ તે કાલે તે સમયે જે તે ગ્રીષ્મ ઋતુને પ્રથમ માસ, પ્રથમ પક્ષ એટલે ચૈત્ર માસને વે૦ દિવ પક્ષ આવ્યા ત્યારે તે ચૈત્ર ૧૦ દિવ આઠમના પક્ષે નવ માસ બરાબર પૂરા થયા પછી અને તે ઊપર સાડા સાત રાત દિવસ વીતી ગયા પછી થાવત આષાઢા નક્ષત્રને જોગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક કૌશલિક અરહંત ઋષભ નામના પુત્રને જન્મ આપ્યું. - અહીં પૂર્વે કહ્યા પ્રમાણે જન્મસંબંધી બધી તે જ હકીકત કહેવી, યાવતું ‘દેવ અને દેવીઓએ આવીને વસુધારાઓ વરસાવી’ ત્યાંસુધી. બાકી બધું તે જ પ્રમાણે સમજવું. વિશેષમાં ‘જેલખાનાં ખાલી કરાવી નાખવાં.’ ‘તેલ માપ વધારી દેવાં’ ‘દાણ લેવું છોડી દેવું ઈત્યાદિ જે કુલમર્યાદાઓ આગળ બતાવી છે તે અહીં ન સમજવી તથા ‘યૂપે ઊંચા કરાવ્યા એટલે ચૂપે લેવરાવી લીધા’ એ પણ અહીં ન કહેવું, એ સિવાય બધું પૂર્વ પ્રમાણે કહેવું. - ૧૯૪ કીશલિક અહત ઋષભ, તેમનાં પાંચ નામે આ પ્રમાણે કહેવામાં આવે છે : તે જેમકે; ૧ ‘ઋષભ’ એ પ્રમાણે, ૨ ‘પ્રથમ રાજા’ એ પ્રમાણે, ૩ અથવા પ્રથમ ભિક્ષાચર’ એ પ્રમાણે, ૪ ‘પ્રથમ જિન’ એ પ્રમાણે, ૫ અથવા ‘પ્રથમ તીર્થકર’ એ પ્રમાણે.
૧૯૫ કીશલિક અરહત ઋષભ દક્ષ હતા. દક્ષ પ્રતિજ્ઞાવાળા હતા, ઉત્તમરૂપવાળા,
માણે, ર જ નામ
જાણે, ક
DEER
|
સં. ના. ૩. વિ. બીરસાસૂત્ર-૧૯૨
૧૯૨
Jain Education in
t onal
FG Permal
Use Only