________________
શ્રમણુસંપત હતી. ' અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં આયક્ષિણી વગેરે ચાળીશ હજાર આર્થિકાએની ઉત્કૃષ્ટ આયિંકાસંપત હતી.
અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં નંદ વગેરે એકલાખ અને ઓગણશિત્તર હજાર શ્રમણોપાસકેની ઉત્કૃષ્ટ શ્રમણોપાસકસંપત હતી.
અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં મહાસુવ્રતા વગેરે ત્રણલાખ અને છત્રીશ હજાર શ્રમણાસિકાઓની ઉત્કૃષ્ટ શ્રમણોપાસિકાસંપત હતી.
અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં જિન નહીં પણ જિનની સમાન તથા સર્વ અક્ષરના સંયોગોને બરાબર જાણનારા એવા યાવત, ચારસેં ચૌદપૂર્વીઓની સંપત હતી.
એ જ રીતે પંદરસેં અવધિજ્ઞાનવાળાઓની. પંદરસે કેવળજ્ઞાનવાળાઓની, પંદરસેં ક્રિયલબ્ધિવાળાઓની, એક હજાર વિપુલમતિજ્ઞાનવાળાઓની, આઠમેં વાદીઓની અને સોળસેં અનુત્તરપપાતિકનીસંપત હતી.
તેમના શ્રમણું સમુદાયમાં પંદરસેં શ્રમણ સિદ્ધ થયા અને ત્રણ હજાર શ્રમણીએ સિદ્ધ થઈ અર્થાત્ સિદ્ધોની તેમની એટલી સંપત હતી.
૧૬૭ અરહત અરિષ્ટનેમિના સમયમાં અંતકૃતની એટલે નિર્વાણ પામનારાએની ભૂમિ બે પ્રકારની હતી, તે જેમકે; યુગઅંતક્તભૂમિ અને પર્યાયઅંતતભૂમિ.
સં. ના. રૂ. વિ. બારસસૂત્ર-૧૮૧
૧૮૧
in Education n
ational
Foamnar Use Day