________________
||
સં. ના. રૂ. વિ.
બાસાત્ર-૧૮૪
Jain Education International
પ્રમાણે કહ્યું છે: અરહત અરના નિર્વાગમન પછી એક હજાર ક્રોડ વરસે શ્રીમલ્ટિનાથ અરહતનું નિર્વાણુ અને અરહત મલ્ટિના નિર્વાણ પછી પાંસઠ લાખ ચોરાશી હજાર વરસ વીતી ગયાં પછી તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી નવસે વરસ વીતી ગયાં બાદ હવે તે ઊપર આ દસમા સૈકાના એશીમા વરસના સમય ચાલે છે.
એ જ પ્રમાણે આગળ ઊપર શ્રેયાંસનાથની હકીકત આવે ત્યાં સુધી દેખવું એટલે ત્યાં સુધી સમજવું.
૧૭૪ અરહત કુંથુને યાવત્ સર્વદુ:ખાથી તદ્દન છૂટા થયાંને એક પલ્યાપમના ચોથા ભાગ જેટલા સમય વીતી ગયા ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્ય ઇત્યાદિ બધું જેમ શ્રીમદ્ઘિ વિશે કહેલું છે તેમ જાણવું.
૧૭૫ અરહત શાંતિને યાવત્ સર્વદુ:ખાથી તદ્દન છૂટાં થયાંને ચાર ભાગ કમ એક પલ્યોપમ એટલે અડધું પલ્યોપમ જેટલા સમય વીતી ગયા ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્ય ઇત્યાદિ બધું જેમ શ્રીમલ્લિ વિશે કહેલું છે તેમ જાણવું.
૧૭૬ અરહત ધર્મને યાવત્ સર્વદુ:ખાથી તદ્દન છૂટા થયાંને ત્રણ સાગરોપમ જેટલા સમય વીતી ગયા ત્યાર ખાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહેલું છે તેમ જાણવું.
For Personal & Private Use Only
૧૮૪
www.janelibrary.org