________________
થalીરી.
વીત્યા પછી ગમે તે કેઈએ દુઃખને અંત કર્યો અર્થાત્ મુક્તિમાર્ગ વહેતો થયા, એ તેમની વેળાની પર્યાયાંતક્તભૂમિ હતી. - ૧૫૯ તે કાળે તે સમયે ત્રીશ વરસ સુધી ઘરવાસમાં રહીને. યાશી રાતદિવસ છદ્મથે પર્યાયને પામીને, પૂરેપૂરાં નહીં પણ થોડાં ઓછાં શિત્તર વરસ સુધી કેવળીપર્યાયને પામીને, પૂરેપૂરાં શિત્તર વરસ સુધી શ્રામગૃપર્યાયને પામીને એમ એકંદર સે વરસનું પિતાનું બધું આયુષ્ય પાળીને વેદનીયકર્મ આયુષ્યકર્મ નામકર્મ અને ગોત્રકર્મનો ક્ષય થયે આ દુષમસુષમા નામની અવસર્પિણી ઘણી વીતી ગયા પછી જે તે વર્ષાઋતુને પ્રથમ માસ બીજો પક્ષ એટલે શ્રાવણમાસના શુકલપક્ષ આવ્યો ત્યારે તે શ્રાવણશુદ્ધની આઠમના પક્ષે સમેતશૈલના શિખર ઊપર પોતાના સહિત ત્રીશમા એવા અર્થાતુ બીજા તેત્રીશ પુરુષ અને પોતે ચોત્રીશમા એવા પુરૂષાદાનીય અહિત પાસ મહિના સુધી પાણી વગરના માસિકભક્તનું તપ તપ્યા. એ સમયે દિવસને ચડતે પહેરે વિશાખા નક્ષત્રને વેગ થતાં બન્ને હાથ લાંબા રહે એ રીતે ધ્યાનમાં વર્તતા તેઓ કાલગત થયા એટલે કાળધર્મને પામ્યા. વ્યતિક્રાંત થઈ ગયા યાવત્ સર્વદુ:ખોથી તદ્દન ટા થઇ ગયા.
૧૬૦ કાલધર્મને પામેલા યાવતુ સર્વદુ:ખાથી તદ્દન ટા થયેલા પુરુષાદાનીય અરહત પાસને થયાં બારસે વરસ વીતી ગયાં અને આ તેરમા વરસના ત્રીશમાં વરસને સમય જાય છે.
સે, ના, રૂ. વિ. ખીરસોસૂત્ર-૧૭૨
in d
ie
FG Pemala
U
De
૧૨ara |