________________
કાંસાનું વાસણુ, શંખ, જીવ, ગગન-કાશ, વાયુ, શરદઋતુનું પાણી, કમળનું પત્ર, કાચ, પક્ષી મહાવરાહ અને ભારંડપક્ષી. ૧
હાથી, બળદ, સિહ, નગરાજ મેરુ, સાગર, ચંદ્ર, સૂરજ, સોનું, પૃથ્વી અને અગ્નિ. ૨
તે ભગવંતને ક્યાંય પ્રતિબંધ નથી એટલે ભગવાનના મનને હવે કઈ રીતે બંધાવાપણું રહ્યું નથી. એ તે પ્રતિબંધ-બંધાવાપણું–ચાર પ્રકાર હોય છે: ૧ દ્રવ્યથી, ૩ ક્ષેત્રથી, ૩ કાળથી, અને ૪ ભાવથી. - ૧ દ્રવ્યથી એટલે સજીવ, નિર્જીવ તથા મિશ્ર એટલે નિજીવસજીવ એવા કોઈ પ્રકારના પદાર્થોમાં હવે ભગવાનને બંધાવાપણું રહ્યું નથી.
૨ ક્ષેત્રથી એટલે ગામમાં, નગરમાં, અરણ્યમાં, ખેતરમાં, ખળામાં, ઘરમાં, આંગણામાં કે આકાશમાં એવા કેઈ પણ સ્થાનમાં ભગવાનને બંધાવાપણું રહ્યું નથી.
૩ કાળથી એટલે સમય, આવલિકા, આનપ્રાણુ, સ્તોક, ક્ષણ, લવ, મુહૂર્ત અહોરાત્ર, પખવાડિયું, મહિને. ઋતુ, અયન, વરસ કે બીજું કઈ દીર્ધકાળને સંગ, એવા કોઈ પ્રકારના સૂક્ષ્મ કે સ્કૂલ વા નાના મોટા કાળનું બંધન રહ્યું નથી.
૪ ભાવથી એટલે ક્રોધ, અભિમાન, છળકપટ, લાભ. ભયહાસ્ય-ઠામશ્કરી. રાગ, દ્વેષ, કજીયેટંટ, આળ ચડાવવું, બીજાના દોષોને પ્રગટ કરવા–ચાડી ખાવી.
LIRD23/12] ||
સં. ના. રૂ. વિ. બોરસ સૂત્ર-૧૪૦
Jain E
ation International
Farmonal
Use Only