________________
૧૩૧ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવતું તેમનાં તમામ દુ:ખે છેદાઈ ગયાં તે રાત્રે બચાવી ન શકાય એવી કંથવા નામની જીવાત ઉત્પન્ન થઈ ગઈ, જે જીવાત રિથર હોય ચાલતી ન હોય–તે છદ્મસ્થ નિર્ગથ અને નિર્ચથીએને આંખે જલદી જોવાય તેવી નહોતી અને જ્યારે અસ્થિર હોય એટલે કે ચાલતી હોય ત્યારે તે જીવાતને છ%થ નિગ્રંથ અને નિગ્રંથીઓ પોતાની આંખે ઝડપથી જોઈ શકતા હતા. એવી એ જીવાતને જોઈને ઘણા નિર્ચ થએ અને નિર્ચથીઓએ અનશન સ્વીકારી લીધું હતું. - ૧૩ર પ્રહ હે ભગવંત ! તે એમ કેમ થયું ? એટલે કે એ જીવાતને જોઈને નિગ્રંથ અને નિર્ચથીઓએ અનશન કર્યું એ શું સૂચવે છે ?
ઉ૦ આજથી માંડીને સંયમ દુરારાધ્ય થશે એટલે કે સંયમ પાળવા ઘણા કઠણ પડશે એ હકીકતને એ અનશન સૂચવે છે.
૧૩૩ તે કાળે તે સમયે ભગવાન મહાવીરને ઇન્દ્રભૂતિ વગેરે ચૌદ હજાર ૧૮૦૦૦ શ્રમણની ઉત્કૃષ્ટી શ્રમણ સંપદા હતી.
૧૩૪ ભગવાન મહાવીરને આર્યચંદના વગેરે છત્રીસ હજાર ૩૬૦૦૦ આર્થિકાઓની ઉત્કૃષ્ટી આર્થિક સંપદા હતી.
સે. ની. રૂ. વિ. બોરસાસૂત્ર-૧૫૩
૧૫૩ www.binary.om
Jain Education teman
Fat Penal
Use Only