________________
એટલે ભગવાન કેવળી થયા પછી જે લોકો મુક્તિ પામે તેમની મેક્ષ પરત્વે પર્યાયાંતકૃતભૂમિકા કહેવાય. ભગવાનથી ત્રીજા પુરૂષ સુધી યુગાન્તકૃતભૂમિકા હતી એટલે કે પહેલાં ભગવાન મોક્ષે ગયા પછી એમના કઈ શિષ્ય ક્ષે ગયા અને પછી એમના પ્રશિષ્ય એટલે જંબુસ્વામી મોક્ષે ગયાં. આ યુગાન્તકૃતભૂમિકા જંબુસ્વામી સુધી જ ચાલી પછી બંધ પડી ગઈ. અને ભગવાનને કેવળી થયે ચાર વરસ વીત્યા પછી કઈક મેક્ષે ગયે, એટલે કે ભગવાનને કેવળી થયા પછી ચાર વરસે મુક્તિનો માર્ગ વહેતો થયે અને તે જંબુસ્વામી સુધી વહેતો રહ્યો.
૧૮૬ તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્રીસ વરસ સુધી ગૃહવાસમાં રહીને બાર કરતાં વધારે વરસ સુધી છઘરથ એવા મુનિ પર્યાયને પામીને તે પછી ત્રીસ કરતાં કંઈક ઓછો વરસ સુધી કેવળી પર્યાયને પામીને એકંદરે કુલ બેંતાલીસ વરસ સુધી સાધુપણાને પર્યાય પામીને એ રીતે કુલ તેર વરસનું આયુષ્ય પૂરું કરીને અને તેમનાં વેદનીય આયુષ્ય નામ અને ગોત્રકર્મ ક્ષીણ થયા પછી આ અવસર્પિણી કાળને દુ:ષમ સુષમ નામને ચોથો આરો બહુ વીત્યા પછી તથા તે આરાના ત્રણ વરસ અને સાડા આઠ મહિના બાકી રહ્યા પછી મધ્યમાપાપા નગરીમાં હસ્તિપાળ રાજાની મજણી કામદારોને બેસવાની જગ્યામાં એકલા કે બીજું સાથે નહિ એ રીતે છ અંકનાં ભેજન અને પાનને ત્યાગ કરીને એટલે કે છઠ કરીને
સં. ના. રૂ. વિ. બા૨સીસૂત્ર-૧૫૬
૧૫૬ www.ancion
FG Pembalut Us Only