________________
ભગવાન જ્યારે કાળધર્મને પામ્યા ત્યારે ચંદ્ર નામનો બીજો સંવત્સર ચાલતો હતા, પ્રીતિવર્ધન નામને માસ હતો. નંદિવર્ધન નામે પખવાડિયું હતું, અગિસઅગ્નિવેમ—નામે તે દિવસ હતો જેનું બીજું નામ ‘ઉવસમ’ એમ કહેવાય છે અને દેવાણંદા નામે તે રાત્રિ હતી જેનું બીજું નામ ‘નિરઈ’ કહેવાય છે, એ રાતે અર્ચ નામને લવ હતા, મુહૂર્ત નામના પ્રાણુ હતા, સિદ્ધ નામના સ્તક હતો, નાગ નામે કરણ હતું, સર્વાર્થસિદ્ધ નામે મુહર્ત હતું અને બરાબર સ્વાતિ નક્ષત્રને વેગ આવેલ હતા. એ સમયે ભગવાન કાળધર્મને પામ્યા. દુનિયા છોડીને ચાલ્યા ગયા અને યાવતું તેમનાં તમામ દુ:ખે તદ્દન હીણાં થઈ ગયાં-ક્તદન છેદાઈ ગયાં.
૧૨૪ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત તેમનાં તમામ દુ:ખે તદ્દન છેદાઈ ગયાં તે રાતે ઘણા દેવ અને દેવીઓ નીચે આવતાં હોવાથી અને ઉપર જતાં હોવાથી ખુબ ઉદ્યોત ઉદ્યોત પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો હતો.
| ૧૨૫ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ પામ્યા યાવતું તેમનાં તમામ દુઃખે તદ્દન છેદાઈ ગયાં તે રાતે ઘણા દેવ અને દેવીઓ નીચે આવતાં હોવાથી અને ઉપર જતાં હોવાથી ભારે કેલાહલ અને ભારે ધંધાટ થયો હતો.
૧૨૬ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ પામ્યા યાવતું તેમનાં તમામ દુ:ખ તદ્દન છેદાઈ ગયાં તે રાત્રે તેમના પટ્ટશિષ્ય ગૌતમગોત્રના ઇન્દ્રભૂતિ અનગારનું
3ીતે
સં. ના. રૂ. વિ. બોરસસૂત્ર-૧૪૯
in Education Interna
Prona
le Une Day
૧૪ang