________________
બીજાની નિંદા કરવી, મનને રાગ, મનને ઉદ્વેગ, કપટવૃત્તિ સહિત જુઠું બોલવું અને મિથ્યાત્વના ભાવમાં એટલે ઉપર્યુક્ત એવી કોઇ પણ વૃત્તિમાં કે વૃત્તિઓમાં ભગવાનને બંધાવાપણું છે નહીં અર્થાત ઉપર જણાવેલા ચાર પ્રકારના પ્રતિબંધમાંને કેઇ એક પણ પ્રતિબંધ ભગવાનને બાંધી શકે એમ નથી.
૧૧૯ તે ભગવાન ચોમાસાને સમય છોડી દઈને બાકીના ઉનાળાના અને શિયાળાના આઠ માસ સુધી વિહરતા રહે છે. ગામડામાં એક જ રાત રહે છે અને નગરમાં પાંચ રાતથી વધુ રોકાતા નથી. વાંસલાના અને ચંદનના સ્પર્શમાં સમાન સંક૯૫વાળા ભગવાન ખડ કે મણિ તથા ઢેકું કે સેનું એ બધામાં સમાનવૃત્તિવાળા તથા દુ:ખ સુખને એક ભાવે સહન કરનારા, આ લોક કે પરલોકમાં પ્રતિબંધ વગરના, જીવન કે મરણની આકાંક્ષા વિનાના સંસારને પાર પામનારા અને કર્મનાં સંગને નાશ કરવા સારુ ઉદ્યમવંત બનેલા-તત્પર થયેલા એ રીતે વિહાર કરે છે.
| ૧૨૦ એમ વિહરતાં વિહરતાં ભગવાનને અને પમ ઉત્તમ જ્ઞાન, અપમ દર્શન, અનેપમ સંજમ, અનેપમ એટલે નિર્દોષ વસતિ, અનેપમ વિહાર, અપમ વીર્ય, અનેપમ સરળતા, અનેપમ કોમળતા–નમ્રતા, અનોપમ અપરિગ્રહભાવ. અનેપમ ક્ષમા, અનેપમ અલાભ, અનેપમ ગુપ્તિ, અનેપમ પ્રસન્નતા વગેરે ગુણવડે અને અનેપમ સત્ય સંજમ તપ વગેરે જે જે ગુણોના ઠીક ઠીક આચરણને
સં. ના. રૂ. વિ. atan બારસાસૂત્ર-૧૪૧
Farmonal
Use Only