________________
વિદ્ગનાં, લોહિતાક્ષનાં, મસારગલનાં, હંસગર્ભનાં, પુલકનાં, સૌધિકનાં, તીરસનાં,
અંજનનાં, અંજનપુલકનાં, રજતનાં, જાતરૂપનાં, સુભગનાં, અંકનાં, રસ્ફટિકનાં અને રિષ્ટનાં એ તમામ જાતનાં રત્નોની જેવાં સ્થૂલ છે તે એવાં પોતાના શરીરમાં જે સ્થૂલ પુદ્ગલે પરમાણુઓ છે તેને ખેરવી નાખે છે અને તેની જગ્યાએ સૂક્ષ્મ પુદગલાને એટલે સારરૂપ એવાં સારાં પુદગલોને ગ્રહણ કરે છે.
૨૭ એ રીતે ભગવંતની પાસે જવા માટે પોતાના શરીરને સરસ બનાવવા સારુ સારાં સારાં સૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કરીને ફરીવાર પણ વૈક્રિયસમુઘાત કરે છે, એમ કરીને પોતાના મૂળ શરીર કરતાં જુદું એવું બીજું ઉત્તર ક્રિય શરીર–પોતાનું બીજું રૂપ બનાવે છે, એવું બીજું રૂપ બનાવીને ઉત્તમ પ્રકારની, તરાવાળી, ચપળ, વેગને લીધે પ્રચંડ, બીજી બધી ગતિઓ કરતાં વિશેષ વેગવાળી, ધમધમાટ કરતી, શીધ્ર દિવ્ય દેવગતિ વડે ચાલતા ચાલતો એટલે નીચે આવતા નીચે આવતે તે, તીર છે અસંખ્ય દ્વીપ અને સમુદ્રોની વચ્ચે વચ્ચે જે બાજુએ જંબુદ્વીપ આવેલ છે, તેમાં જ્યાં ભારતવર્ષ આવેલું છે. અને તેમાં જ્યાં માહેણુકુંડગ્રામ નગર આવેલું છે, તેમાં જ્યાં રિષભદત્ત બ્રાહ્મણનું ઘર આવેલું છે અને એ ઘરમાં જ્યાં દેવાનંદા બ્રાહ્મણી છે તે બાજુએ આવે છે, તે બાજુએ આવતાં ભગવંતને જોતાં જ શ્રમણ ભગવંત મહાવીરને પ્રણામ કરે છે, તેમને પ્રણામ કરીને તે દેવ, પરિવારસહિત દેવાનંદા માહણીને
સ, ના, રૂ. વિ. an Educano ખારસા સૂત્ર-૩૬
a
nal
D
૩૬.
.
. LIST