________________
આવતાં લેશ પણ ચલિત થતા નથી, એ પરીષહેને અને ઉપસર્ગોને ક્ષમાવડે શાંતચિત્તે બરાબર સહન કરવામાં સમર્થ છે, ભિક્ષુઓની પ્રતિમાઓના પાળનારા છે, ધીમાન છે, શાક અને હર્ષ આવતાં તે બન્નેને સમભાવે સહન કરનારા છે તે તે સદુગુણોના ભાજન છે અને ભારે શક્તિ ધરાવનારા છે માટે દેવોએ તેમનું ત્રીજું નામ શ્રમણ ભગવાન મહાવીર કર્યું છે.
૧૦૫ શ્રમણ ભગવાન મહાવીરના પિતા કાશ્યપ ગેત્રના હતાં, તેમનાં ત્રણ નામે આ પ્રમાણે કહેવામાં આવે છે : તે જેમકે, સિદ્ધાર્થ. સેજજંસ–શ્રેયાંસ અને જસંસ—યશસ્વી. - ૧૦૬ શ્રમણ ભગવાન મહાવીરની માતા વાસિષ્ઠ ગોત્રનાં હતાં, તેમનાં ત્રણ નામે આ પ્રમાણે કહેવામાં આવે છે. તે જેમકે; ત્રિશલા અથવા વિદેહદિના અથવા પ્રિયકારિણી. - ૧૦૭ શ્રમણ ભગવાન મહાવીરના પિતૃવ્ય એટલે કાકા સુપાસ નામે હતા, મેટા ભાઈનું નામ નંદિવર્ધન હતું, બહેનનું નામ સુદંસણા હતું અને તેમનાં પત્નીનું નામ યશોદા હતું અને એમનું ગોત્ર કૌડિન્ય હતું. - ૧૦૮ શ્રમણ ભગવાન મહાવીરનાં દીકરી કાશ્યપ ગોત્રનાં હતાં, તેમનાં બે નામ આ પ્રમાણે કહેવામાં આવે છે. તે જેમકે; અણજ્જા અથવા પ્રિયદર્શના.
5:/h
,
G Sr 7
થ
તારે
कान्तिीमा
સં. ના. રૂ. વિ. ખારસાસૂત્ર-૧૨૧
૧૨૧ www.lar om
Jain E
tion into
Famwonal
Use Only