________________
૧૦૯ શ્રમણ ભગવાન મહાવીરનાં દૌહિત્રી-દીકરીનાં દીકરી કાશ્યપગેત્રનાં હતાં. તેમનાં બે નામ આ પ્રમાણે કહેવામાં આવે છે : તે જેમકે; શેષવતી અથવા જરસવતી–ચશરવતી.
૧૧૦ શ્રમણ ભગવાન મહાવીર દક્ષ હતા. એમની પ્રતિજ્ઞા દક્ષ-ડહાપણુ ભરેલીહતી. એ પોતે ભારે રૂપાળા હતા, સર્વગુણસંપન્ન હતા, અને ભદ્ર તથા વિનયવાળા હતા પ્રખ્યાત હતા અથવા જ્ઞાતવંશના હતા, જ્ઞાતવંશના પુત્ર હતા અથવા જ્ઞાતવંશના રાજા સિદ્ધાર્થના પુત્ર હતા. જ્ઞાતવંશના કુળમાં ચંદ્ર સમાન હતા. વિદેહ હતા એટલે એમનો દેહ બીજાઓના દેહ કરતાં બાંધામાં વિશેષ પ્રકારના જુદા બાંધાવાળા હતા, વિદેદિત્ન એટલે વિદેહદિન્ના-ત્રિશલા માતા–ના તનય હતા. વિદેહજ એટલે ત્રિશલા માતાના શરીરથી જન્મેલા હતા, વિદેહસૂમાલ હતા એટલે ગૃહરાવાસમાં ભારે સુકોમળ હતા અને ત્રીશ વરસ સુધી ગૃહસ્થાવાસ કરીને પોતાનાં માતાપિતા દેવગત થયાં ત્યાર પછી પોતાનાં વડિલ મેટા પુરૂની અનુજ્ઞા મેળવીને પોતાની પ્રતિજ્ઞા પૂરી થતાં છતાં ફરી પણ લોકાંતિક–જીતક૯પી દેએ તે પ્રકારની ઇષ્ટ, મનેહર, સાંભળવી પ્રિય લાગે એવી. મનને ગમતી. મનને ખુશ કરનારી, ઉદાર, કલ્યાણપ, શિવપ, ધન્યપ, મંગળપ, પરિમિત, મધુર અને શોભાવાળી તથા હૃદયંગમ, હૃદયને આલ્હાદ ઉપજાવનારી, ગંભીર અને પુનક્તિ વગરની વાણીવડે
સાથે 999)}}
સં. ના. રૂ. વિ. બારસાસૂત્ર-૧૨૪
૧૨૪
in Education international
Fat Para
Private Use Only
www.c
om