________________
હજારો મુખવડે પ્રશંસાતા પ્રશંસાતા, હજારો દાવડે અભિનંદને પામતા પામતા, ભગવાનને જોઈને લેકે એવા મનોરથ કરવા લાગ્યા કે અમે આમના સેવક થઈને રહિયે તો સારું' એ રીતે હજાર જાતના મનોરથો વડે વિશેષ ઈચ્છાતા ઇરછાતા, ભગવાનનાં કાંતિ અને રૂપગુણને જોઈને સ્ત્રીઓ ‘આવો અમારો ભરતાર હોય તો કેવું સારુ” એ રીતે તેમની સામે વારંવાર જોઈને મનમાં પ્રાર્થના કરવા લાગી અર્થાત કાંતિ અને પગુણને લીધે ભગવાન એ રીતે પ્રાર્થના પ્રાર્થતા અને હજારે આંગળીઓ વડે ભગવાન દેખાડાતા દેખાડાતા તથા પોતાના જમણા હાથ વડે ઘણાં હજાર નરનારીએના હજારો પ્રણામોને ઝીલતા ઝીલતા ભગવાન એ રીતે હજારો ઘરોની હારની હાર વટાવતા વટાવતા વીણા, હાથના રાસડા, વાજીઓ, અને ગીતાના ગાવા બાવાના મધુર સુંદર જય જય નાદ સાથેના અવાજ સાથે એ રીતે મંજુ મંજુ જય જય નાદને ઘેષ સાંભળીને ભગવાન બરાબર સાવધાન બનતા બનતા પોતાનાં છત્ર ચામર વગેરેના તમામ વૈભવ સાથે તમામ ઘરેણાં–અંગેઅંગે પહેરેલાં તમામ ધરેણુઓની કાંતિ સાથે તમામ સેના સાથે હાથી ઘોડા ઊંટ ખચર પાલખી માના વગેરે તમામ વાહને સાથે, તમામ જનસમુદાય સાથે, તમામ આદર સાથે તમામ ઔચિત્ય સાથે. પોતાની તમામ સંપત્તિ સાથે, તમામ શભા સાથે, તમામ પ્રકારની ઉત્કંઠા સાથે. તમામ પ્રજા એટલે વાણિયો શૂદ્રલોકો ગરાસીયા બ્રાહ્મણ વગેરે અઢારે વર્ષો સાથે.
સં. ના. રૂ. વિ. પાશા બારસોત્ર-૧૨૯
Farmal
ly
૧૨e