________________
anāશિal
- ૭૮ હે દેવાનુપ્રિયે ! જે તમે કહેલ છે એ એમ જ છે, તે પ્રકારે જ છે, એમાં કશી વિતથા નથી જ. હે દેવાનુપ્રિયે ! તમારું એ કથન અમે ઈચ્છેલું જ હતું, સ્વીકારેલું જ હતું, તમારું એ કથન અમને ગમે એવું જ થયું છે અને અમે એને બરાબર એ રીતે કબુલ કરેલ છે, હે દેવાનુપ્રિયે ! એ વાત સાચી છે જે તમાએ કહેલી છે, એમ કરીને તે, એ સ્વપ્નને લગતી કહેલી બધી હકીકતને વિનય સાથે સારી રીતે સ્વીકારે છે, એમ સ્વીકારીને તે સ્વપ્નલક્ષણપાઠકને તેણે ઘણો આદર સત્કાર કર્યો એટલે તેમને વિપુલ ભેજન આપ્યું. - પુષ્પ, સુગંધી ચૂર્ણો, વસ્ત્રો, માળાઓ, ઘરેણાં વગેરે આપીને તેમને ભારે સત્કાર કર્યો. સંમાન કર્યું, એમ સત્કાર સમાન કરીને તેણે તેમને આખી જીંદગી સુધી પહોંચે એવું ભારે પ્રીતિદાન આપ્યું, એવું છંદગી સુધી પહોંચે એવું ભારે પ્રીતિદાન આપીને તેણે તે સ્વપ્નલક્ષણપાઠકને માનભરી વિદાય આપી,
૭૯ પછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય પિતાના સિધાસણ ઉપરથી ઉભે થાય છે, સિંધાસણ ઉપરથી ઉભે થઈને જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી પડદામાં બેઠેલા છે ત્યાં આવે છે. ત્યાં આવીને તેણે ત્રિશલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું: | ૮૦ હે દેવાનુપ્રિયે !” એમ કહીને રવપ્નશાસ્ત્રમાં બેંતાળીશ રવપ્ન કહેલાં છે ત્યાંથી માંડીને “માંડલિક રાજા ગર્ભમાં આવેલ હોય ત્યારે તેની માતા એ ત્રીશ
329
સં. ના. ૩. વિ.
Aane બારસાસુત્ર-૮૯
Farmonale