________________
वर्धमानाश्री
दमक ।।
Jain Education 1
સં. ના. ૐ. વિ.
ખારસાસૂત્ર-૮૭
એ ચૌદ મોટાં સ્વપ્નામાંથી ગમે તે સાત મોટાં સ્વપ્નાને જોઇને જાગી જાય છે. ૭૩ વળી, બળદેવની માતાએ જ્યારે બળદેવ ગર્ભમાં આવેલ હોય છે ત્યારે એ ચૌદ મોટાં સ્વપ્નામાંથી ગમે તે ચાર મોટાં સ્વપ્ના તેને જાગી જાય છે.
૭૪ માંડિલક રાજાની માતા વળી, જ્યારે માંડલિક રાજા ગર્ભમાં આવેલ હોય છે ત્યારે એ ચૌદ મોટાં સ્વપ્નામાંથી ગમે તે એક મહાસ્વપ્નને જેને જાગી જાય છે.
૭૫ હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ આ એ ચૌદ મહાસ્વપ્ના જેયેલાં છે તો હું દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણી એ ઉદાર સ્વપ્ના જેયાં છે, હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ યાવત મંગલકારક સ્વપ્ના જોયાં છે. તા જેમકે; હૈ દેવાનુપ્રિય અર્થના લાભ થવાનો, હે દેવાનુપ્રિય ! ભાગના લાભ થવાના ! હે દેવાનુપ્રિય ! પુત્રના લાભ થવાના, હે દેવાનુપ્રિય! સુખના લાભ થવાના, હૈ દેવાનુપ્રિય રાજ્યના લાભ થવાના, હે દેવાનુપ્રિય! એમ ખરેખર છે કે ત્રિશલા ક્ષત્રિયાણી નવ માસ બરાબર પૂરા થયા પછી અને તે ઉપર સાડાસાત દિવસ વીતી ગયા પછી તમારા કુલમાં ધ્વજ સમાન, કુલમાં દીવા સમાન, કુલમાં પર્વત સમાન, કુલમાં મુગટ સમાન, કુલમાં તિલક સમાન તથા કુલની કીર્તિ વધારનાર, કુલમાં સમૃદ્ધિ લાવનાર, કુલના જશ ફેલાવનાર, કુલના આધાર સમાન, કુલમાં વૃક્ષ સમાન અને કુલની વિશેષ
For Personal & Private Use Doly
FEE
?
૮૭ hnessary org