________________
૮૪ જ્યારથી માંડીને શ્રમણ ભગવાન મહાવીરને તે જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા છે, ત્યારથી વૈશ્રમણને-કુબેરને–તાબે રહેનારા તિર્યકમાં વસનારા ઘણા ઝુંભક દે ઇંદ્રની આજ્ઞાને લીધે જે આ જુના પુરાણાં મહાનિધાને મળી આવે છે તે તમામને લાવી લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં હલવવા લાગ્યા. મળી આવતાં જુનાં પુરાણ મહાનિધાનાની–મેટા મેટા ધનભંડારની-હકીકત આ પ્રમાણે છે: એ ધનભંડારોને હાલ કઈ ધણીધારી રહ્યો નથી, એ ધનભંડારોમાં હવે કઈ વધારો કરનાર રહ્યું નથી, એ ધનભંડારો જેમનાં છે તેમના ગાત્રોને પણ કોઈ હવે હયાત રહ્યો જણાતું નથી, તેમ તેમનાં ઘર પણ પડી ખંડેર પાદર થઈ ગયા જેવાં છે, એ ધનભંડારોના સ્વામીઓને ઉચ્છેદ જ થઈ ગયેલ છે, એ ધનભંડારોમાં હવે કઈ વધારો કરનારાને પણ ઉચ્છેદ જ થઈ ગયેલ છે અને એ ધનભંડારોના માલિકનાં ગાત્રોને પણુ ઉરછેદ થઈ ગયેલ છે તથા તેમના ઘરોનું પણ નામનિશાન સુદ્ધાં રહ્યું જણાતું નથી એવા ધનભંડારો કયાંય ગામડાઓમાં, કયાંય અગરોમાં–ખાણોમાં કયાંય નગરોમાં, કયાંય ખેડાઓમાં–ધૂળિયા ગઢવાળાં ગામોમાં, કયાંય નગરની હારમાં ન શોભે એવાં ગામમાં કયાંય જેમની આસપાસ ચારે બાજુ બેબે ગાઉમાં જ કઈ ગામ હોય છે એવા ગામડાઓમાં–મડામાં, કયાંય જ્યાં જળમાર્ગ છે અને સ્થળમાર્ગપણ છે એવા બંદરમાં-દ્રોણમુખમાં. ક્યાંય એકલો જળમાર્ગ કે સ્થળમાર્ગ છે
સં. ના. રૂ. વિ. lan Educરસાસ્ત્ર- ૯૩
F
onal
Day