________________
life
नगरामला
દિશાઓ બધી સૌમ્ય, અંધકાર વિનાની અને વિશુદ્ધ હતી. શુકને બધાં જયવિજયનાં સૂચક હતાં, પવન જમણી તરફને અનુકૂળ અને ભેને અડીને ધીરે ધીરે વાતો હતા, મેદિની બરાબર ધાન પાકી જવા ઉપર આવવાને લીધે નીપજેલી હતી, દેશના તમામ લોકો પ્રમાદવાળા બની રમતગમતમાં ગુલતાન હતા તે સમયે લગભગ મધરાતના વખતે હસ્તત્તરા નક્ષત્રને એટલે ઉત્તરાફાલ્યુની નક્ષત્રને વેગ આવતાં ત્રિશલા ક્ષત્રિયાણીએ આરોગ્ય આરોગ્યપૂર્વક પુત્રને જન્મ આપ્યો.
૯૪ જે રાતે શ્રમણ ભગવાન મહાવીર જનમ્યા તે રાત, ઘણા દેવો અને દેવીઓ નીચે આવતા તથા ઉપર જતા હોવાથી ભારે ઘેધાટવાળી અને કેલાહલવાળી પણ હતી. i જે રાતે શ્રમણ ભગવાન મહાવીર જનમ્યા તે રાતે કુબેરની આજ્ઞામાં રહેતા તિરછા લેકમાં વસતા ઘણા છંભક દેવોએ સિદ્ધાર્થરાજાના ભવનમાં હિરણ્યને વરસાદ અને સુવર્ણને વરસાદ, રતનને વરસાદ અને વોને વરસાદ, વસ્ત્રાને વરસાદ અને ઘરેણાંને વરસાદ, પાંદડાંને વરસાદ અને ફૂલોને વરસાદ, ફળોને વરસાદ અને બીજેને વરસાદ, માળાઓને વરસાદ અને સુગંધોને વરસાદ, વિવિધ રંગોનો વરસાદ અને સુગંધિત ચૂર્ણોને વરસાદ વરસાવ્યા, વસુધારા વરસાવી એટલે ધનને રેલમછેલ વરસાદ વરસાવ્યો.
૯૬ ત્યાર પછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય, ભવનપતિ વાન વ્યંતર તિષિક અને
સં. ની. રૂ. વિ. ખારસાસૂત્ર-૧૦૫
SUD
આ ૧૫ang