________________
શહેરા)
ના જાણકાર ૧ ગયેલા એવા
માટે ચાર પ્રકાર
ચામડું પાથરીને તે ઉપર બેઠેલા સિદ્ધાર્થ ક્ષત્રિયને આખે શરીરે અને અવયવે અવયવે માલિશ કરવામાં નિપુણ, હાથે પગે સંપૂર્ણપણે કમળ તળિયાવાળા સુવાળા, તેલ ચેપડવામાં, તેલની માલિશ કરવામાં, માલિશ કરેલું તેલ પરસેવા વાટે બહાર કાઢી નાખવામાં જે કાંઈ શરીરને ફાયદા છે તે તમામ ફાયદાના બરાબર જાણનારા, સમયના જાણકાર, કોઇપણ કાર્યને વિના વિલંબે કરનારા, શરીરે પટ્ટા, કુશલ, બુદ્ધિવાળા અને થાકને જિતી ગયેલા એવા પુરાએ હાડકાંનાં સુખ માટે, ચામડીનાં સુખ માટે તથા રોમેરોમમાં સુખ થાય એ માટે ચાર પ્રકારની સુખકર અંગસેવા થાય તે નિમિત્તે તેલ વગેરેની માલિશ કરી અને સિદ્ધાર્થ ક્ષત્રિયને તમામ થાક દૂર કરી નાખે એટલે તે વ્યાયામશાળામાંથી બહાર નીકળે છે.
૬૨ વ્યાયામશાળામાંથી બહાર નીકળીને તે જ્યાં રસ્નાનાર છે ત્યાં આવે છે, ત્યાં આવીને રનાનઘરમાં પેસે છે, સ્નાનઘરમાં પેસીને મતીથી ભરેલા અનેક જાળિયાંને લીધે મનહર અને ભૂતળમાં વિવિધ મણિ અને રત્નો જડેલાં છે એવા રમણીય મંડપ નીચે ગોઠવવામાં આવેલા વિવિધ મણિ અને રત્નોના જડતરને લીધે ભાતવાળા બનેલા અદ્દભુત રનાનપીઠ ઉપર સુખે બેઠેલા સિદ્ધાર્થ ક્ષત્રિયને ફલેના રસથી ભરેલાં એટલે અત્તર નાખેલાં પાણી વડે, ચંદન વગેરે નાખીને સુગંધવાળાં બનાવેલાં પાણી વડે, ઊનાં પાણી વડે, પવિત્ર તીર્થોમાંથી આણેલાં પાણી વડે અને
- ટાણા 28 ૪d
સં. ના, રૂ, વિ. બોરસીસૂત્ર-૭૮
Jain Education International
Fa Purnal Peny