________________
वयानी
કારીગરે બનાવેલા વિવિધ મણિ સુવર્ણ અને રત્નાથી જડેલાં વિમળ બહુ મૂલાં, ચકચકતાં બનાવેલાં, મજબૂત સાંધાવાળાં ઉત્તમ પ્રકારનાં ઘણાં સુંદર વીરવલ પહેર્યા, વધારે વર્ણન શું કરવું ? જાણે કે તે રાજા સિદ્ધાર્થ ક્ષત્રિય—સાક્ષાત્ કલ્પવૃક્ષ જ હોય એમ અલંક્ત અને વિભૂષિત બન્ય, આવા સિદ્ધાર્થ રાજાના માથા ઉપર છત્રોએ કેટના ફૂલની માળાઓ લટકાવેલું છત્ર ધર્યું અને સાથે જ તે ધોળાં ઉત્તમ ચામરોથી વીંજવા લાગ્યાતેને જોતાં જ લકે ‘જય જય’ એવો મંગળનાદ કરવા લાગ્યા. એ રીતે સજજ થયેલા, અનેક ગણનાયકે, દંડનાયકે, રાજાઓ, ઈશ્વર-યુવરાજો, રાજીએ પ્રસન્ન થઈને જેમને પટ્ટો બંધાવેલા છે તે તલવર-રાજસ્થાનીય પુ. મર્ડબના માલિકે, કૌટુંબિક, મંત્રીઓ, મહામંત્રીએ ગણકે, દ્વારપાળા, અમાત્ય, ચેટ, પીઠમર્દકે-મિત્ર જેવા સેવક, કર ભરનાર નગરના લેકે, વેબહારિઆ લોકવાણિયાઓ, શ્રીદેવીના છાપવાળા સેનાને પટ્ટો માથા ઉપર પહેરનારા શેઠ કે, મેટા મેટા સાર્થવાહ લો, દૂત અને સંધિપાળાથી વીંટાયેલે જાણે કે ધોળા મહામેઘમાંથી ચંદ્ર નીકળ્યા હોય તેમ તથા ગ્રહે, દીપતાં નક્ષત્રો અને તારાઓ વચ્ચે જેમ ચંદ્ર દીસતે લાગે તેમ તે તમામ લોકોની વચ્ચે દીસતો લાગતા, ચંદ્રની પેઠે ગમી જાય એ દેખાવડો તે રાજ નાનઘરમાંથી બહાર નીકળ્યો.
૬૩ રનાનઘરમાંથી બહાર નીકળીને જ્યાં બહારની બેઠક છે ત્યાં તે આવ્યા.
aD0) |
નીd)/).
સ, નો. રૂ. વિ. બોરસસૂત્ર-૮૨
in
an intonal
Pomunale