________________
JuપEB)
છંટાતું હોવાથી એમાંથી મુદ્દલ ધૂમાડે નીકળતા નથી એ એ અગ્નિ ધખધખી રહ્યો છે, એની ધખધખતી જલતી જ્વાલાઓને લીધે તે સુંદર લાગે છે. વળી, એની નાની માટી કાળા-જવાલાઓ-ને સમૂહ એક બીજીમાં મળી ગયા જેવું જણાય છે તથા જાણે કે ઊંચે ઊંચે સળગતી ઝાળવડે એ અગ્નિ કેઈ પણ ભાગમાં આકાશને પકવતા ન હોય એવે દેખાતો એ અતિશય વેગને લીધે ચંચળ દેખાય છે. તે ત્રિશલા માતા ચૌદમે સ્વપ્ન એવા અગ્નિને જુએ છે. ૧૪ - ૪૮ એ પ્રમાણે ઉપર વર્ણવ્યાં એવાં એ શુભ, સૌમ્ય, જોતાં પ્રેમ ઊપજે એવાં, સુંદર રૂપવાળાં-રૂપાળાં સ્વપ્નને જોઈને, કમળની પાંખડી જેવાં નેત્રવાળાં અને હરખને લીધે અંગ ઉપરનું જેમનું રૂડું ખડું થયેલ છે તેવાં દેવી ત્રિશલા માતા પથારીમાં જાગી ગયાં.
જે રાત્રે મેટા જશવાળા અરિહંત-તીર્થકર, માતાની કૂખમાં ગર્ભરૂપે આવે છે તે રાતે તીર્થકરની બધી માતાએ એ ચોદે સ્વપ્નોને જુએ છે.
૪૯ ત્યાર પછી, આ એ પ્રકારના ઉદાર ચૌદ એવા મહારવપ્ન જોઈને જાગેલી છતી તે ત્રિશલા ક્ષત્રિયાણી ભારે હરખ પામી, યાવતું તેનું હૃદય આનંદને લીધે ધડકવા લાગ્યું તથા મેહની ધારાઓથી છંટાયેલ કદંબનું ફૂલ જેમ ખિલી ઊઠે તેમ તેણીનાં રૂંવે રૂંવાં આખા શરીરમાં ખિલી ઉઠ્યાં એવી એ ત્રિશલા રાણી પિતાને આવેલા એ
lilal
હોવોISI ,
સં. ના. રૂ. વિ. anana બારમાસૂત્ર-૬૫
Fanals
૬૫
USD