________________
Bટlls
તેને સુગંધ સુગંધ કરી મૂકવાની છે જાણે કે એ. કેઈ સુગંધી વસ્તુની ગેટી–ગળી જ હોય એવી તેને સજવાની છે. આ બધું ઝટપટ કરો, કરાવે અને કરીને તથા કરાવીને ત્યાં એક મોટું સિંધાસણ મંડા, સિંધાસણ મંડાવી તમે ‘મેં જે કહ્યું છે તે બધું કરી નાખ્યું છે’ એ રીતે મારી આ આજ્ઞા મને તરત જ પાછી વાળા,
- ૫૯ ત્યાર પછી, સિદ્ધાર્થ રાજાએ એ પ્રમાણે હુકમ કરેલા તે કેબિક પુરુષે રાજી રાજી થતા યાવતું હૃદયમાં ઉલ્લાસ પામતા હાથ જોડીને યાવતું અંજલિ કરીને ‘સામી ! જેવી આપની આજ્ઞા’ એમ કરીને રાજાની આજ્ઞાને વિનયપૂર્વકના વચનથી રવીકારે છે, એ પ્રમાણે રાજાની આજ્ઞાને વિનયપૂર્વકના વચનથી સ્વીકારીને તેઓ સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી બહાર નીકળે છે, બહાર નીકળી જયાં બહારની બેઠક છે ત્યાં આવે છે, ત્યાં આવીને તરત જ એ બેઠકને સવિશેષપણે સજાવવા મંડી પડે છે એટલે કે તે બેઠકમાં સુગંધી પાણીને છાંટવાથી માંડીને મોટું સિંધાસણું મંડાવવા સુધીની તમામ સજાવટ કરી નાખે છે અને એ બધી સજાવટ પૂરી કરીને તે કૌટુંબિક પુરુષો જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં આવે છે, ત્યાં આવીને દશે નખ ભેગા થાય એ રીતે બન્ને હથેળીઓને ભેળી કરી માથા ઉપર શિરસાવર્ત સાથેની અંજલિ કરી સિદ્ધાર્થ ક્ષત્રિયની તે આજ્ઞા પાછી આપે છે એટલે હે સામી ! અમે જેમ તમે ફરમાવેલું તેમ બધું કરી આવ્યા છિયે એમૅ કહે છે.
એક
&#ણી! ચT),
સ. ના. ૩. વિ. બોરસાસ્ત્ર- ૭પ
antonio
FGESUD