________________
raairul
સિદીની.
અને ખુબ પુષ્ટ ઉત્તમ સાથળવાળા, બાબર પૂર્ણપણે ભરાવદાર એવા જેનાં ચેકમાં કાંધ છે એવા, તથા જેની યાળ - કેસરાવળી–કમળ, ઘેળી. પાતળી, સુંદર લક્ષણવાળી. અને ફેલાયેલી છે એવી વાળના આડંબરથી જે શેભિત છે એવી, જેનું પૂંછડું ઊંચું પછાડીને ઊંચું કરેલ હોવાથી ગળાકારે વળેલું અને સુંદર છે એવા, સૌમ્ય, સૌમ્ય દેખાવદાર, ગેલ કરતા. આકાશમાંથી ઊતરતા અને પિતાના મોંમાં પેસતા તથા નહેર જેનાં ભારે અણીવાળા છે એવા તથા જાણે કે મુખની શોભાએ પોતાને પાલવ ન ફેલાયેલો હોય એવી સુંદર લટકતી જીભવાળા સિંહને તે ત્રિશલી ત્રીજે સ્વપ્ન જુએ છે. ૩
૩૭ ત્યાર પછી વળી, તે પૂર્ણચંદ્રમુખી ત્રિશલા દેવી ચેાથે સ્વને લક્ષ્મીદેવીને જુએ છે. એ લક્ષ્મીદેવી ઊંચા પહાડ ઉપર ઉગેલા ઉત્તમ કમળના આસન પર બરાબર ? બેઠેલી છે, સુંદર રૂપવાળી છે, એના બન્ને પગના ફણુ બરાબર ગોઠવાયેલા સોનાના કાચબા જેવા ઉંચા છે. અતિ ઉંચાં અને પુષ્ટ એવાં અંગૂઠા તથા આંગળીઓમાં એના નખ જાણે રંગેલા ન હોય એવા લાલ. માંસથી ભરેલા. ઉંચા પાતળા, તાંબા સમાન રાતા અને કાંતિથી ચમકદાર છે. કમળની પાંદડીઓ જેવી સુંવાળી એના હાથ અને પગની કોમળ અને ઉત્તમ આંગળીઓ છે. એની બન્ને જાંધે ચડઊતર પ્રમાણે માથના વળાંકની પેઠે ગોળ વળાંકવાળી છે, શરીર પુષ્ટ હોવાથી એના બન્ને ઘુંટણ બહાર દેખાતા નથી, એના સાથળ ઉત્તમ હાથીની સૂંઢ જેવા પુષ્ટ છે તથા
RO P
a
સં. ની. રૂ. વિ. an[anason બારસાસૂત્ર ૪૯
For
Us Day