________________
ખારસાસૂત્ર-૪૬
છે એવા સુંદર અંગવાળા, જેનાં શિંગડાં બરાબર પૂરાં ગાળ, લ, બીજા કરતાં વિશેષતાવાળાં, ઉત્કૃષ્ટ, અણીદાર અને ધીએ ચોપડેલાં છે એવા ઉત્તમ શિંગડાવાળા તથા દેખાવમાં ગભર અને ઉપદ્રવ નહીં કરનાર એવા તથા જેના દાંત બધા બરાબર એક સરખા, શોભતા અને ધોળા છે એવા સુંદર દાંતવાળા, વળી, ન ગણી શકાય એટલા ગુણવાળા મંગલમય મુખવાળા એવા વૃષભને–બળદને ત્રિશલાદેવી બીજા
કરવામાં જુએ છે. સતીના હારના ઢગલે દૂધની ગરા, રમણીય, દેખ
- ૩૬ પછી વળી. મેતીના હારને ઢગલો, દૂધને દરિયે, ચંદ્રનાં કિરણ, પાણીના બિદુઓ અને રૂપાને મોટા પહાડ એ બધાની સમાન ગેરા, રમણીય, દેખાવડા જેના
ચા એટલે પંજા સ્થિર અને લ-મજબૂત છે, જેની દાઢ ગેળ, ખુબ પુષ્ટ, વચ્ચે પલાણ વગરની, બીજા કરતાં ચડીઆતી અને અણીવાળી છે, એવી દાઢે વડે જેનું મુખ સેહામણું દેખાય છે એવા, તથા જેના બન્ને હેઠ ચોકખાઈવાળા, ઉત્તમ કમળ જેવા કોમળ, બરાબર માપસર, શોભાયમાન અને લ? છે એવા, રાતા કમળની પાંખડી જેવા કોમળ સૂવાળા તાળવાવાળા અને જેની ઉત્તમ જીભ બહાર લપલપાયમાન-લટકતી–છે, એવા, જેની બન્ને આંખે સનીની મૂસમાં પડેલા તપાવેલા ઉત્તમ સેનાની પેઠે હલહલ કરે છે, બરાબર ગોળ છે તથા ચકખી વીજળીની પેઠે ઝગારા માર્યા કરે છે એવી ઉત્તમ આંખવાળા, વિશાળ
બારસ સૂત્ર-૪૭
Forumas
Day