________________
किर्तरीमा
જળચરો પોતાનાં પૂછડાંને પાણી સાથે અફળાવ્યા કરે છે એથી એનાં ચારે બાજુ કપૂરની જેવાં ઊજળાં ફીણુ વળે છે અને એ દરિયામાં માટી માટી ગંગા જેવી મહાનદીઓના પ્રવાહો ભારે ધસારા બંધ પડે છે. એ વેગથી પડતા પ્રવાહોને લીધે એમાં ગંગાવર્ત નામની ભમરીઓ પેદા થાય છે, એ ભમરીઓને લીધે ભારે વ્યાકુળ થતાં દરિયાનાં પાણી ઊછળે છે, ઊછળીને પાછાં ત્યાં જ પડે છે, ભમ્યા કરે છે—ધુમરી લે છે, એવાં ધુમરીમાં ચક્કર ચક્કર ફરતાં એ પાણી ભારે ચંચળ જણાય છે એવા એ ક્ષીરસમુદ્રને શરદતુના ચંદ્રસમાન સીમ્યમુખવાળી તે ત્રિશલા માતા અગિયારમાં રમે જુએ છે. ૧૧
૪૫ ત્યાર પછી વળી, માતા બારમે સ્વપ્ન ઉત્તમ દેવવિમાનને જુએ છે. એ દેવવિમાન ઊગતા સૂર્યમંડલની જેવી ચમકતી કાંતિવાળું છે, ઝળહળતી શોભાવાળું છે, એ વિમાનમાં ઉત્તમ સેનાના અને મહામણિઓના સમૂહમાંથી ઘડેલા ઉત્તમ એક હજાર અને આઠ ટેકા-થાંભલા-મૂકેલા છે તેથી એ ચમકતું દેખાતું વિમાન આકાશને વિશેષ ચમકતું બનાવે છે, એવું એ વિમાન સેનાના પતરામાં જડેલા લટકતા મોતીએના ગુચ્છાઓથી વિશેષ ચમકીલું દેખાય છે. તથા એ વિમાનમાં ચળકતી દિવ્યમાળાઓ લટકાવેલી છે. વળી એમાં વૃક, વૃષભ. ઘેડે, પુષ, મગર, પક્ષી, સાપ, કિન્નરો, સમૃગે, શરભ, ચમરી ગાય, વિશેષ પ્રકારનાં જંગલી જનાવરો, હાથી. વનની વેલડી.
//atીરી
& Eવીથી
સં. ના. રૂ. વિ. બારસીસૂત્ર-૬૨
Jan Edition International
For
Use Day