________________
विशताकाश
દેખાતાં પાણીનાં ટીપાંઓ વડે ચિત્રેવાળું દેખાય છે, વળી એ સરોવર, જેનારનાં દદને અને લોચનાને શાંતિ પમાડે છે એવું છે એવા અનેક કમળાથી રમણીય દેખાતા એ સરોવરને માતા દસમે સ્વમે દેખે છે. ૧૦
૪૪ ત્યાર પછી વળી, માતા અગિયારમે વમે ક્ષીરોદ સાગરને-દૂધના દરિયાને જુએ છે. એ ક્ષીરસાગરને મધ્યભાગ, જેવી ચંદ્રનાં કિરણોના સમૂહની શોભા હોય તેવી શોભાવાળી છે એટલે અતિઉજળે છે, વળી. એ ક્ષીરસાગરમાં ચારે બાજુ પાણીનો ભરાવો વધતો વધતો હોવાથી એ બધી બાજુએ ઘણે ઊંડે છે, એનાં મે ભારે ચપળમાં ચપળ અને ઘણાં ઊંચાં ઊછળતાં હોવાથી એનું પાણી ફેલ્યા જ કરે છે, તથા જયારે ભારે પવનનું જોર હોય છે ત્યારે પવન એનાં મેજાંની સાથે જોરથી અથડાય છે તેથી માં જાણે જોરજોરથી દોડવા લાગે છે, ચપળ બને છે, એથી એ સ્પષ્ટ દીસતા તરંગો આમતેમ નાચતા હોય એ દેખાવ થાય છે તથા એ તરંગ ભયભીત થયા હોય એમ અતિભ પામેલા જેવા દેખાય છે એવા એ સહામણા નિર્મળ ઉદ્ધત કલેલોના મેળાપને લીધે જેનારને એમ જણાય છે કે જાણે ઘડીકમાં એ દરિયા કાંઠા તરફ દોડતા આવે છે અને ઘડીકમાં વળી એ પિતા તરફ પાછા હઠી જાય છે એવો એ ક્ષીરાદસાગર ચમકતો અને રમણીય દેખાય છે, એ દરિયામાં રહેતા મોટા મોટા મગરે, મોટા મોટા મરછો, તિમિગલ, નિરુદ્ધ અને તિલતિલિય નામના
સં. ના. રૂ. વિ. lan Esબરસાસ્ત્ર- ૧
For Pomonal
y
$9ww.metrom