________________
URER
એણે કેડ ઉપર સેનાને કંદોરો પહેરે છે એવી. એણીની કેડ કાંતિવાળી અને વિશાળ ઘેરાવાવાળી છે, જેણીનાં શરીર ઉપરનાં રુવાટાં ઉત્તમ આંજણું, ભમરાનું ટાળું, મધનું જૂથ, એ બધાં જેવાં શ્યામ તથા સીધાં, બરાબર સરખાં. આંતરા વિના લગેલગ ઉગેલાં. અતિશય પાતળાં, સુંદર મનહર સૂવાળામાં સૂવાળા નરમ અને રમણીય છે, નાભિમંડળને લીધે જેણીનાં જઘન સુંદર વિશાળ અને સરસ લક્ષણવાળાં છે એવી, હથેળીમાં માઇ જાય તેવો પાતળા સુંદર ત્રિવલીવાળો જેણીનાં શરીરને મધ્યભાગ છે એવી, અંગે અંગે વિવિધ મણિનાં, રતનનાં પીળા સેનાનાં, ચેકખા લાલ સેનાનાં જેણીએ આભરણ અને ભૂષણો સુજેલાં છે એવી, જેણીનાં સ્તનયુગલ ઝળહળતા છે, નિર્મળ કળશની સમાન ગેળ અને કઠણ છે, મોતીના હારથી તથા કુંદ–મોગરા વગેરેનાં ફૂલોની માળાથી સજેલાં છે એવી વચ્ચે વચ્ચે જયાં શોભે ત્યાં પન્નાનાં નંગે જડેલાં હોઈને શોભાયમાન બનેલા તથા આંખને ગમે તેવી રીતે મોતીનાં મુમખાં લટકતાં હાઈને વિશેષ ચમકતા એવા મોતીના હારથી સુશોભિત એવી, છાતી ઉપર પહેરેલી ગીનીની માળાથી વિરાજિત એવી, તથા ગળામાં પહેરેલાં મણિસૂત્રથી સોહામણી એવી, તે લક્ષ્મીદેવીએ ખભા સુધી લટતાં ચમકતા બે કુંડલને પહેરેલાં છે તેથી વધારે સેહામણા તથા સરસ કાંતિવાળા બનેલા અને જાણે કે મુખને કુટુંબી–સ-જ ન હોય એવી રીતે મુખ સાથે એકાકાર થયેલા એવા શેભાગુણના
(BEAUTHi!
સં. ના. રૂ. વિ. બોરસાસૂત્ર-૫૦
HO
lain
dan in maanal
Farmonal
y