________________
લીધે પ્રચંડ, બીજી ગતિઓ કરતાં વિશેષ વેગવાળી, ધમધમાટ કરતી, શીધ્ર દિવ્ય દેવગતિ વડે પાછો તીર છે અસંખ્ય દ્વીપે અને સમુદ્રોની વચ્ચોવચ્ચ થતો અને હજાર હજાર જોજનની મેટી ફાળ ભરતી–એ રીતે ઊંચે ઊપડતા તે દેવ જે તરફ સૌધર્મ નામના ક૯૫માં સૌધર્માવલંસક નામના વિમાનમાં શક્ર નામના સિંધાસણમાં દેવેન્દ્ર દેવરાજ શક્ર બેઠેલો છે તે જ બાજુ તેની પાસે આવે છે, પાસે આવીને દેવેન્દ્ર દેવરાજ શક્રની એ આજ્ઞાને તરત જ પાછી સોંપી દે છે અર્થાત આપે જે આજ્ઞા કરેલી તેને મેં અમલ કરી દીધું છે એમ જણાવે છે.
૨૯ તે કાલે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા. ૧ મને ફેરવીને બીજે લઈ જવામાં આવશે એમ તેઓ જાણે છે. ૨ પોતે પોતાને ફેરવાતા જાણતા નથી. ૩ પોતે ફેરવાઈ ચૂકયા છે એ પ્રમાણે જાણે છે.
૩૦ તે કાલે તે સમયે જ્યારે વર્ષાઋતુ ચાલતી હતી અને વર્ષાઋતુનો જે તે પ્રસિદ્ધ એ ત્રીજો મહિનો અને પાંચમે પખવાડે ચાલતો હતો એટલે આસો મહિનાને વ૦ દિવ પક્ષ ચાલતા હતા તથા તે સમયે તે વદિ. પક્ષની તેરમી તિથિ એટલે તેરશની તિથિ આવેલી હતી. ભગવાનને સ્વર્ગમાંથી વ્યાને અને દેવાનંદા માહણીના ગર્ભમાં આવ્યોને એકંદરે કૂલ બાંશી રાત દિવસો વીતી ગયાં હતાં અને તેરશને દિવસે ચાલીને
સં. ના, રૂ. વિ. બોરસીસૂત્ર-૩૯
Farmonal
Day
www.
t
ar.com