________________
સૂચના આપેલી હતી એવા અને પૂર્વે વર્ણવેલા તમામ ગુણોવાળા યાવતું જ્યાં પહોંચ્યા પછી કદી પાછું ફરવું પડતું નથી એવા સિદ્ધિગતિ નામના પદને પામવાની અભિલાષાવાળા એવા શ્રમણ ભગવંત મહાવીરને નમસ્કાર થાઓ.
અહીં સ્વર્ગમાં રહેલે હું ત્યાં એટલે દેવાનંદાની કક્ષિમાં રહેલા ભગવંતને વંદન કરું છું, ત્યાં રહેલા ભગવંત અહીં રહેલા મને જુઓ એમ કરીને તે દેવરાજ ઇન્દ્ર શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરે છે, નમન કરે છે અને પોતાના ઉત્તમ સિંધાસણમાં પૂર્વદિશા તરફ મુખ રાખીને બેસે છે.
૧૭ ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક્રને આ એ પ્રકારને એના અંતરમાં ચિંતનરૂપ. અભિલાષરૂપ મને ગત સંક૯૫ પેદા થયો કે-‘એ થયું નથી. એ થવા જોગ નથી અને એવું થનાસં ય નથી કે અરહંત ભગવંતે, ચક્રવર્તી રાજાઓ, બલદેવ રાજાઓ, વાસુદેવ રાજાઓ અંત્યકુલમાં-હલકાં કુલોમાં કે અધમ કુલોમાં કે તુરછ કુલેમાં કે દળદરિયા કુલોમાં કે કંજુસી કુલામાં કે ભિખારી કુલોમાં કે માહણ કુલામાં એટલે બ્રાહ્મણનાં કુલેમાં આજસુધી કોઇવાર આવેલા નથી કે આવતા નથી કે હવે પછી કઈવાર આવનારા નથી, એ પ્રમાણે ખરેખર છે કે અરહંત ભગવંતો કે ચક્રવર્તી રાજાઓ કે બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ ઉગ્રવંશનાં કુલામાં કે ભેગવંશનાં કુલમાં કે રાજન્યવંશનાં કુલોમાં કે ઇક્વાકુવંશનાં કુલેમાં કે ક્ષત્રિયવંશનાં કુલોમાં કે
સં. ના, રૂ. વિ. બીરસાસૂત્ર-૨૯
Fast Day