________________
i hadn
સં. ના. ૐ. વિ. રિસાત્ર ૩૩
કે તુચ્છકુલામાં કે કંજુસના કુલામાં કે દળદરયાં કુલામાં કે આવેલા છે કે આવે છે કે આવવાના છે છતાં તે કુલામાં તે જનમતા નથી કે હવે પછી જનમવાના પણુ નથી.
ભિખારીનાં કુલામાં કદી જનમેલા નથી,
૨૩ અને આ શ્રમણ ભગવંત મહાવીર ખૂદ્રીપ નામના દ્વીપમાં, ભારતવર્ષમાં માહણુકુંડગ્રામ નામના નગરમાં કોડાલગોત્રના રિષભદત્ત માહણુની ભાર . જાલંધરગાત્રની દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભપણે ઉપજેલા છે.
૨૪ તા થઈ ગએલા, વર્તમાન સમયના અને હવે પછી થનારા તમામ દેવેંદ્ર દેવરાજ શાના એ આચાર છે કે અરહંત ભગવંતાને તેવા પ્રકારનાં અંતકુલામાંથી કે અધમકુલામાંથી કે તુચ્છકુલામાંથી કે કંજુસનાં કુલામાંથી કે દળદરયાં કુલામાંથી કે ભીખમંગાના કુલેામાંથી યાવત માહનાં કુલામાંથી ખસેડીને તેવાં પ્રકારનાં ઉગ્રવંશનાં કુલામાં કે ભાગવંશનાં કુલામાં કે રાજન્યવંશનાં કુલામાં કે જ્ઞાતવંશનાં કુલામાં કે ક્ષત્રિયવંશનાં કુલામાં કે ઇક્ષ્વાકુવંશનાં કુલામાં કે હિરેવંશનાં કુલામાં કે કોઈ બીજાં તેવાં પ્રકારનાં વિશુદ્ધતિનાં, વિશુદ્ધવંશનાં અને વિશુદ્ધ કુલવાળાં કુલામાં ફેરવી નાખવા ઘટે.
૨૫ તા . હે દેવાનુપ્રિય ! તું જા, શ્રમણ ભગવંત મહાવીરને માહણકુંડગ્રામ નામના નગરમાંથી કોડાલગોત્રના રિષભદત્ત માહણુની ભારજા જાલંધરગાત્રની દેવાનંદા
For Pemonal & Private Use Dry ラ
दाना
www.nJFry tig