________________
પૃષ્ઠ
" વિષય. ૨૫-સત્ર ૧૦૮ માં મુનિ પિતે બચે અને બીજાને સંસાર ભ્રમણને
દુઃખથી બચાવે. ૨૭ ચારે ગતિમાં દુ:ખ છે તેમાં દેવતાનું પણ દુ;ખ બતાવેલ છે. ૨૦-સુત્ર ૧૦૪ માં કહે છે કે સ્ત્રી વિગેરેની ખાતર અનેક દુર
ગૃહસ્થને સહેવાં પડે છે. માટે મુનિએ અશસ્ત્રવાળ
બની આઠ કર્મ છોડવાં. ૩૨ કર્મ રહીત થવા કર્મની સત્તાનું સ્વરૂપ બતાવે છે. ૩૮–૧૧૦ માં સૂરમાં સાધુ ભાવ શત્રુને છતી કર્મ રહીત બને,
બીજે ઉદેશો શરૂ છે, તેમાં સૂત્રને બદલે કાવ્ય છે તેમાં
સંસારીનાં દુઃખ જેવા શિષ્યને ગુરુ કહે છે. ૪૧ જન્મ મરણ અને ગર્ભનાં દુઃખ બતાવે છે. જર કાવ્યમાં સૂચવ્યું કે મેહનું સ્વરૂપ ધણુ ભયંકર છે
તેને ચોથા કાવ્ય સુધી દોડવા બતાવ્યું છે. ૪૮-સૂત્ર ૧૧૧ માં સર્વ સાધુ બીજું શું મેળવે તે કહે છે, ૪ બધા કર્મનાં બંધ સ્થાન બતાવે છે.
. લેભીયા મનુષ્યો વધની ક્રિયા કરવા સાથે કે ભવ્યા
મા ભરત મહારાજ માફક દક્ષા પણ લે છે, તે
બતાવ્યું છે. માટે દીક્ષા લેનારે સ્ત્રી સંગની બુદ્ધિ ત્યાગવી. - હા
ઈદને દમન કરવાનું બતાવ્યું છે. અને બીજે ઉશેર
સમાપ્ત થાય છે. ૬૧ ત્રીજે ઉદ્દેશ સુત્ર ૧૧૫ થી શરૂ થાય છે. ભાવ સંધિન
ભેદ બતાવ્યા છે.'