________________
“ujમો રાજા ”
{ પ્રસ્તાવના છે.
પરમ તારક શ્રી જિનાગમમાં ચાર અનુગ આવેલા છે. એમાં કથાનુગ એક વિશિષ્ટ અનુગ છે કે જે મહાબુદ્ધિધનેને અને સામાન્યબુદ્ધિવાળાઓને પણ પરમ ઉપયોગી બને છે. કથાનુગ ઘણુને ધર્મમાં જોડવા દ્વારા ચરણકરણાનુયોગનું સાધન બની જાય છે.
અનુયોગની સંખ્યા ચારની છે. ૧ દ્રવ્યાનુગ–બદ્ધવ્ય, નય, નિક્ષેપાદિ તત્વજ્ઞાનની મુખ્યતા રાખતા
ગ્રંથ. શ્રી સમવાયાંગ સૂત્ર વિગેરે. ૨ ગણિતાનુગગણિત વિષયક ભૂગોળ ખગોળ સંબંધી માહિતી
આપતા પ્ર. ચંદ્રપ્રાપ્તિ, સૂર્યપ્રાપ્તિ વિગેરે
આગમગ્રંથ. ૨ ચરણ-કરણનુગ–આચાર પ્રધાન માહિતીવાળા 2. શ્રી
આચારાંગસૂત્ર, શ્રી દશવૈકાલિકસુત્ર વિગેરે
આગમગ્ર છે. ૪ ધમકથાનુયોગ-મેગામી આત્માઓની સંવેગજનક કથાઓ અને
નરકાદિગામી આત્માઓની નિર્વેદવાહી કથાઓ પ્રધાન ગ્રંથ. શ્રી જ્ઞાતાધર્મકથાંગ, શ્રી વિપાકસૂત્ર વિગેરે
આગમગ્રં . આજે તેમજ પૂર્વકાળે ધર્મકથાનુગનું મહત્વ કે પ્રભુત્વ રહેતું આવ્યું છે. એ દ્વારા મોક્ષભાગી જીવને વિકાસ થતો જોવાય છે.
રાજગૃહી નગરીના પ્રજાજનો સુજ્ઞ હતા. છતાં ચિત્રમાસની નવપદજીની શાશ્વતીઓળીની આરાધના કરાવવા પરમ તારક પ્રભુ