________________
૧૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
આ પ્રમાણે વિચારીને સ્નેહનિર્ભર માનસવાળા મારા પિતાએ જે સ્વયં વિચાર્યું, તે સમસ્ત કરે જ છે. પ૧l. બ્લોક :
अथ ताताऽऽज्ञया सर्वे, नरेन्द्रा नतमस्तकाः ।
बालस्यापि ममाऽत्यन्तं, किङ्करत्वमुपागताः ।।५२।। શ્લોકાર્થ :
આથી તાતની આજ્ઞાથી નત મસ્તકવાળા સર્વ રાજાઓ બાલ પણ એવા મારા અત્યંત કિંકરત્વને પામ્યા. Ifપચા. શ્લોક :
प्रधानकुलजाता ये, ये च विक्रमशालिनः ।
तेऽपि मां देव देवेति, ब्रुवाणाः पर्युपासते ।।५३।। શ્લોકાર્થ :
જે પ્રધાનકુલમાં થયેલા અને જે શૂરવીર હતા તે પણ દેવ દેવ એ પ્રમાણે બોલતા મારી પર્યપાસના કરે છે. પરા શ્લોક :
यदहं वच्मि तत्सर्वो, राजलोकः कृतादरः ।
जय देवेति लपन्नुच्चैः, शिरसा प्रतिपद्यते ।।५४ ।। શ્લોકાર્ચ -
સર્વ રાજલોક જે હું કહું છું તેને જયદેવ એ પ્રમાણે મસ્તકથી બોલતો મસ્તક નમાવીને બોલતો, અત્યંત સ્વીકારે છે. 'પિઝા શ્લોક -
किञ्चाऽत्र बहुनोक्तेन? ततोऽम्बा च सबान्धवा ।
वीक्षते सर्वकार्येष्वधिकं मां परमात्मनः ।।५५।। શ્લોકાર્ય :
અને અહીં મારા માનના વિષયમાં, વધારે શું કહેવું? પિતા-માતા અને બંધુઓ સર્વ કાર્યોમાં પરમાત્માથી મને અધિક જુએ છે. પિપIL.