________________
દરરોજ કરવાની ક્રિયા.
( ૧૦ ) ૯ એકાશન કે આયંબિલમાં આહાર કરીને ઊઠ્યા પછી ઇરિયાવહી પડિમી ચૈત્યવંદન કરવું, અને દિવસચરિમ તિવિહારનું પચ્ ખાણુ કરવું. આ બન્ને ક્રિયા સ્થાપનાચાર્ય ખુદા રાખી કરવી. ૧૦ સવારે ફરીને ગુરુમહારાજ પાસે પાસહ લેવા, પ્રવેદન કરવુ અને રાઇમુહુપત્તિ પડિલેહવી. સાંજે ગુરુમહારાજ પાસે પડિલેહણુના આદેશ માગવા, દેવસી પ્રતિક્રમણ્ સંખ'ધી રાઇ મુદ્ઘપત્તિ પ્રમાણે દેવસી મુહપત્તિના વિધિ કરવા અને સંધ્યા અનુષ્ઠાન વિધિ કરવા.
૧૧ રાત્રે સંથારા પેારિસી ભણાવવી. ૧૨ સવારે છ ઘડી દિવસ ચડે ત્યારે પેારિસી ભણાવવી.
ઉપર જણાવેલી ક્રિયાઓ પૈકી પ્રતિક્રમણની વિધિ તા સર્વના જાણવામાં જ હાય તેથી લખવાની જરૂર નથી. પેાસહુ લેવાના વિધિ, પડિલેહણુના વિધિ, દેવવંદનના વિધિ, પચ્ચખાણુ પારવાના વિધિ, પારિસીના વિધિ, રાઈમુહપત્તિના વિધિ, સંથારા પેરિસીને વિધિ, માંડલા કરવાના વિધિ, ઇત્યાદિ સર્વ આ પુસ્તકમાં આગળ લખેલ છે, ત્યાંથી જોઇ લેવું. કાઉસ્સગ્ગ કરવાના વિધિ.
સેા લાગસ્સના કાઉસ્સગ કરતાં પ્રથમ ઈરિયાવહી પડિકમી ‘ ઇચ્છાકારેણ સદિસહ ભગવન્ ! પ્રથમ ઉપ
૧ સાધુની સાથે એસી પ્રતિક્રમણ કરનાર શ્રાવકે રાષ્ઠમુહપત્તિ કે દેવસી મુહપત્તિની વિધિ કરવાની નથી. શ્રાવિકાએ રામુહપત્તિ તથા દેવસી મુદ્ઘપત્તિ અવશ્ય કરવાની છે.