________________
( ૬૨ ).
પૌષધ વિધિ.
બે ભેદ થતાં મુખ્ય આઠ ભેદ થાય છે અને સંગી ભેદ કરીએ તે ૮૦ થાય છે.
પરંતુ હાલ પૂર્વાચાર્યોની પરંપરાથી દેશથી ને સર્વથી એમ બે રીતે ફક્ત આહાર પસહ કરાય છે, એટલે તિવિહાર ઉપવાસ, આયંબિલ, નીવી કે એકાસણું કરીને પસહ કરે તે દેશથી આહારસિહ, અને ચઉવિહાર ઉપવાસ કરે તે સર્વથી.
બાકીના ત્રણ ભેજવાળા (શરીરસત્કાર પિસહ આદિ) પિસહ હાલ સર્વથી કરાય છે.
આ પિસહ ચાર પ્રહરને, (દિવસને અથવા રાત્રિને જ) અને આઠ પ્રહરને (દિવસ ને રાત્રિને) એમ બે રીતે કરાય છે.
જેણે માત્ર રાત્રિના ચાર પ્રહરને પિસહ કરવો હોય તેણે પણ ઉપવાસ કે છેવટ એકાસણુ સુધીને કાંઈ પણ તપ કરેલ હા જોઈએ, અને પિસહ કરવાની ઈચ્છાવાળાએ સવારે પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. પિસહ કયારે લેવાય? અને પ્રતિક્રમણ વિગેરેની -
વ્યવસ્થા, પિસહ કરવાની ઈચ્છાવાળાએ પ્રભાતમાં પ્રથમ પિસહ ગ્રહણ કરીને (ઉચરીને) પછી પ્રતિક્રમણ કરવું જોઈએ, આ મુખ્ય વિધિ છે, પરંતુ પ્રતિક્રમણ કર્યા બાદ, અથવા પ્રતિક્રમણ કરી વીતરાગ પરમાત્માની પૂજા કરીને પછી પિસહ,
* આ સંગી ૮૦ ભેદ ગુરુદ્વારા સમજી લેવા અવશ્ય ઉદ્યમ કરે.