________________
m
yanmar
પચાસજી મહારાજ શ્રી કંચનવિજ્યજી પરિવાર સાથે વ્યાવર શહેરની બહાર આવેલા શેઠ શંકલ્લાહ મુલતને બંગલે પધાર્યા, ત્યાં એક મહિના સુધી સ્થિરતા જી. પંન્યાસજી મહારાજના વૈરાગ્યમય સદુપદેશથી ભદ્રક પરિણામી શેઠ શંકરલાલ મુણોત તથા તેમના શ્રદ્ધાળુ ધર્મપત્નીએ પંન્યાસજી મહારાજ પાસે યથાશક્તિ વ્રત-પરચખાણ ઉશ્ચર્યા. ત્યારબાદ ત્યાંથી વિહાર કરી પંન્યાસજી મહારાજ વિચરતા વિચરતા ઉદયપુર થઈ શ્રી કેસરીયાજી તીર્થ આવ્યા અને શ્રી કેસરીયા નાથનાં દર્શન-વંદન કરી આત્મિક ઉલ્લાસ પામ્યા. માર્ગમાં આવતા ગામે તથા શહેરમાં સ્થાનક્વાસી અને તેરાપંથીઓને પ્રતિબોધ આપી કેટલાકને મૂર્તિ પૂજા પ્રત્યે શ્રદ્ધાળુ કર્યા, અને કેટલાકને અભક્ષ્ય-અનંતકાયને ત્યાગ કરાવ્યો. ખ્યાવરથી કેસરીયાજી સુધીને વિહારને ખર્ચ શેઠ સુગનમલજી મુહત્તા તરફથી મળ્યો હતો. કેસરીયાજીથી વિહાર કરી ઉદયપુર, સાયઠા, અને રાણકપુર થઈ સાદડી આવી ત્યાં ફાગણ માસી ચૌદશ કરી. ત્યાંથી વિહાર કરી જાડા તીર્થ પધાર્યા. અહીં તેવી તથા શીવગંજના સંઘના અગ્રેસરોએ આવી ચોમાસા માટે વિનતિ કરી, પરંતુ ચતુમસને હજી વાર હેલથી ચતુર્માસ માટે હા ન પાડી. પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ પિતાના શિષ્ય-પરિવાર સાથે જાકેડાથી વિચરતા વિચરતા સુમેરપુર આવ્યા. ત્યાં શિવગંજના સાની વિનતિથી શિવગંજ પધારતાં સંઘ તરફથી ભાગ્ય સારું થયું. અગમશાસ્ત્રના પારગામી સુવિહિત વિદ્વાન મુનિવર્યો પિતાના ગામમાં પધારાસથી હર્ષોલ્લસિત શાનો છે તેમ વિશે સદગૃહસ્થાએ સામેયામાં રૂપિયા રાજે ઉછળી ભક્તિ, પ્રકાશિત કરી. પંન્યાસજી