Book Title: Updhan Vidhi Tatha Posah Vidhi
Author(s): Kanchanvijay
Publisher: Pramodrai Jagjivandas Gundigara
View full book text
________________
ગણિવર્ય નું ટુંક જીવન ચરિત્ર
('૭૧)'
પારણામાં એ પ્રક્ષાલન જલ વાપર્યાં પછી ખીજી વસ્તુઓ વાપરી. ધન્ય છે ગુરુદેવ ઉપર અવિહડ ભક્તિશાળી પુન્યાસજી મહારાજને !.
ચામાસા બાદ ભાવસાર સાકરચંદ્ન ગાંડાલાલ વેલાણી તરફથી વરતેજમાં અઠ્ઠાઈ–મહાત્સવ કરવાના હાવાથી તેમના તરફથી આગ્રહભરી વિનતિ આવતાં ગુરુદેવની આજ્ઞાથી પન્યાસજી મહારાજે માગશર વઢ ૩ ના રાજ પાતાના શિષ્ય-પરિવાર સાથે પાલીતાણાથી વિહાર કર્યાં, અને વરતેજ આવ્યા. ત્યારબાદ આચાય જી મહારાજ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ પણુ પેાતાના બહાળા સાધુ–પરિવાર સાથે પાલીતાણાથી વિહાર કરી વરતેજ પધાર્યાં. ત્યાં ભાવસાર સાકરચંદ ગાંડાલાલ વેલાણી તરફથી ' ધામધૂમથી અઠ્ઠાઇ-મહેાત્સવ ઉજવાયા અને ઠાઠમાઠથી વરઘોડા ચડાવવામાં આવ્યા. અઠ્ઠાઇ–મહાત્સવનુ કાર્ય પૂર્ણ થતાં પન્યાસજી મહારાજ ગુરુદેવ વિ. મુનિવર્યાં સાથે વિહારકરી ભાવનગર પધાર્યાં, અને ત્યાં મારવાડીને વડે ઉતર્યો. ભાવનગરમાં ગુરુમહારાજ આચાર્ય દેવેશ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે માટા દેરાસરજીમાં શ્રી અભિનદન સ્વામી તથા શ્રી શાંતિનાથ ભગવાનનાં ભવ્ય પ્રતિમાજીની ધામધૂમથી પ્રતિષ્ઠા કરાવવામાં આવી. એ સમયે પરમ પ્રભાવક એ બન્ને પ્રતિમાજીને આખા શરીરે અમી ઝરવા લાગી હતી. વળી પન્યાસજી શ્રી કંચનવિજયજી ગણીશ્વરે વડવાના દેરાસરજી ઉપર ધ્વજદંડ ચડાવવાની ક્રિયા કરાવી, એ શુભ સમયે વડવાના દેરાસરજીના મૂળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામીના ભવ્ય પ્રતિમાજીને અંગુઠેથી અમી ઝરી હતી. .
:

Page Navigation
1 ... 248 249 250 251 252