________________
( ૧૪૨ )
પૌષધ વિધિ.
છે, માટે હે જીવ! એ અઢારે પાપસ્થાનકને તું સિરાવ એટલે તેને ત્યાગ કર. . ૮-૯-૧૦
હું એકલો છું, મારું કઈ નથી અને હું પણ કેઈને નથી; એમ દીનતા રહિત ચિત્તવાળો થઈ એટલે પ્રસન્ન ચિત્ત આત્માને શિખામણ આપે છે ૧૧
જ્ઞાન-દર્શન કરી સહિત અને શાશ્વતે એ મારો આત્મા એકલે છે, એટલે રાગાદિ પરભાવથી રહિત છે, બાકીના સંગ લક્ષણવાળા જે ભાવ છે એ તે સર્વ મારા સ્વરૂપથી બાહા છે–ન્યારા છે કે ૧૨
શરીર, ધન અને કુટુંબ વિગેરેને જે સંગ, એ સંગ છે મૂળ કારણ જેનું એવી દુ:ખની પરંપરા આ જીવે અનેક ભામાં પ્રાપ્ત કરી છે, તેથી દુઃખ પરંપરાના કારણભૂત સર્વ પ્રકારના સંગ-સંબંધને હું ત્રિવિધ સિરાવું છું. ૧૩ | મારી જિંદગી પર્યત અરિહંત એ જ મારા દેવ છે, સુવિહિત સાધુ-મુનિરાજ એ જ મારા ગુરુ છે, અને જિનેશ્વરપરમાત્માએ પ્રરૂપેલું તવ એ જ મારો ધર્મ છે; આ પ્રમાણે મેં વાવાજજીવ સુધી સમ્યકત્વ અંગીકાર કર્યું છે. છે ૧૪ છે - હે આત્માઓ! તમે સઘળા ખમીને અને ખમાવીને મારા પ્રત્યે પણ ખમ-ક્ષમા કરજે. સિદ્ધ ભગવંતની સાક્ષીએ હું
આલેયણા લઉં છું, મારે કેઈની સાથે વૈરભાવ નથી. જે ૧૫ - સર્વ જી કને વશ થઈ ચૌદ રાજકમાં ભટક્યા કરે છે. એ સર્વને મેં ખમાવ્યા છે, તેઓ પણ મારા પ્રત્યે ખમ-ક્ષમા કરજે. ૧૬
મેં જે જે પાપ-કર્મ મનથી બાંધ્યું હોય, જે જે પાપ