________________
( ૩૪ )
પન્યાસજી મહારાજ શ્રી કચનવિજયજી
કરી વીરમગામ આવ્યા, અને ત્યાં મુનિરાજ શ્રી સૌભાગ્યવિજયજી વિગેરે સાથે ગુરુદેવની આજ્ઞાથી અભ્યાસ માટે રાકાયા. વીરમગામમાં થાડા દિવસની સ્થિરતા કરી ત્યાંથી વિહાર કરી ભાણી તીર્થની યાત્રા કરી પાનસર આવ્યા, અને ત્યાં ગુરુમહારાજનાં દેશ ન–વંઢન કરી આહલાદ પામ્યા. પાનસરથી ગુરુદેવની આજ્ઞાથી પેાતાના શિષ્યરત્ન મુનિ શ્રી જગતવિજયજી સાથે વિહાર કર્યાં, અને વીરમગામ થઈ 'વિચરતા વિચરતા ભાવનગર આવ્યા. ત્યાં થાડા દિવસ રાકાઇ ગુરુમહારાજની આજ્ઞાથી વિહાર કરી ખંભાત પધાર્યાં અને ત્યાં ગુરુદેવના દર્શન-વંદન કરી પરમ આહલાદ પામ્યા. સંવત્ ૧૯૯૦ નુ ચતુર્માસ ગુરુમહારાજ વિગેરે મુનિવર્યા સાથે ખભાતમાં કર્યું. અહીં ગુરુદેવની નિશ્રામાં ભાદરવા શુદ્ધિ ૧૩ ના રાજ ભગવતી સૂત્રના ચેાગમાં પ્રવેશ કર્યો,
•
તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની શીતલ છાયામાં ગુરુદેવના શુભ હસ્તે અપાયેલ ગણિપદ તથા પંન્યાસપ
ચતુર્માસ પૂર્ણ થતાં મુનિરાજ શ્રી કચનવિજયજીએ ગુરુદેવ વિગેરે મુનિવર્યાં સાથે ખંભાતથી વિહાર કર્યાં અને વિચરતા વિચરતા પાલીતાણા પધાર્યાં. ધન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે પાતાના વિદ્વાન અને ચારિત્રપાત્ર શિષ્યરત્ન મુનિરાજ શ્રી કંચનવિજયજી તથા મુનિરાજ શ્રી ભુવનવિજયજી જે શ્રી ભગવતી સૂત્રનાયેાગમાં હતા, તેમને ગણિપદ્મ તથા પન્યાસપ્રદ આપવાના સમય નજીક આવવાથી એ હકીકત પાલીતાણાના શ્રીસંઘને