________________
મણિરાયનું ટુંક જીવન ચરિત્ર.. શીસો પાંસે દેરાસરમાં ગુપ્ત ભંડાર કરાવ્યા. વળી પચાસજી મહારાજના સદુપદેશથી શા. પન્નાલાલ પ્રાગજીભાઈએ રૂપાને ૨થે કરાવ્યો.. ઉપધાનની માળ વખતે છપન હાર રૂપિયાની આવક થઈ હતી, એ દ્રવ્યથી શ્રી સુમતિનાથ ભગકાનના દેરાસરજીને જીર્ણોદ્ધાર કરાવ્યું તથા ઈન્દ્રવજ કરાકવવામાં આવી. જાવાલના કેટલાક શ્રાવકભાઈઓ પાસે ઘણા વખતથી ધમદાની રકમ લેણી ખેંચાતી હતી, એ પતલી નહતી. પંન્યાસજી મહારાજે. સદુપદેશ આપી એ. રકમ પિતાવી દીધી, અને ચોપડા ખા કરાવ્યા. .
આવી રીતે અનેક શુભ કાર્યો કરી પંન્યાસજી શ્રી કંચનવિજ્યજી ગણિવયે પિતાના શિષ્ય-પરિવાર સાથે જાવાલથી વિહાર કર્યો, અને લાસ ગામના સંઘની વિનતિથી લાસ ગયા. અહીંના પંચમાં પણ કેટલાક વખતથી કુસંપ હતો, પંન્યાસજી મહારાજે સદુપદેશ આપી એ કુસંપ દૂર કરાવ્યું, જેથી સંઘમાં આનંદ ફેલાયે, અને એ નિમિત્ત અઠ્ઠાઈ મહત્સવ કર્યો તથા શાંતિસ્નાત્ર ભણાવ્યું. ત્યાંથી વિહાર કરી પાછા જાવાલ થઈ સીરહી ગયા. પંન્યાસજી મહારાજના સદુપદેશથી શ્રાવિકા બહેન ભાગીરથીએ સરાહીથી બ્રાહ્મણવાડ્રાને છરી પાળતે સંઘ કાઢયે, સંઘ સાથે પંન્યાસજી મહારાજ પણ પધાર્યા. બ્રાહ્મણવાડામાં બહેન ભાગીરથી તરફથી નક્કાર થઈ ત્યાંથી સંધ સાથે પંન્યાસજી મહારાજ પાછા સીહી આવ્યા. માં નાણા મંડાવવામાં આવી, અને પચાસજી મહારાજ પાસે
ભાઈઓ તથા બહેને રાતથ વ્રત અરવત, વિગેરે વિવિયત્રને ઉરી આત્માને પાવન કર્યો. સીરાહી વિહાર