Book Title: Updhan Vidhi Tatha Posah Vidhi
Author(s): Kanchanvijay
Publisher: Pramodrai Jagjivandas Gundigara

View full book text
Previous | Next

Page 231
________________ (૫૨) પન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી આવતા. અહીં ઓસવાળ ભાઈઓના પંચમાં કેટલાક વખતથી કલેશ ચાલતું હતું, જેથી ઓસવાળના દેરાસરજી ઉપર ધ્વજ- દંડ ચડાવા નહોતે. પંન્યાસજી મહારાજે સદુપદેશ આપી તેઓમાં સંપ કરાવ્યું અને કલેશ દૂર કરાવ્યા. જેથી સેનાના ખળાને ધ્વજ-દંડ તથા ઇંડુ કરાવવામાં આવ્યું. વળી વ્યા ખ્યાનના ઉપયોગ માટે શેઠ જમલજી ઓસવાળે રૂપાના [ળાના ત્રણ બાજોઠ કરાવ્યા. પર્યુષણ પ્રસંગે મુનિરાજ શ્રી મહોદયવિજયજીએ માસખમણની ઉગ્ર તપસ્યા કરી, તથા બીજા પણ ભાઈ-બહેનોએ યથાશક્તિ વિવિધ તપશ્ચર્યા કરી. કેટલાક ભાઈઓ પાસે ધર્માદાની રકમ ખેંચાતી હતી, પંન્યાસજી મહારાજે સદુપદેશ આપી એ રકમ પતાવી દીધી, અને - ધર્માદા સંસ્થાના ચેપઠા. ચેઓ કરાવ્યા. સંવત્ ૧૯૯૮ ના માગશર શુદિ૬ ના રોજ ઓસવાળના દેરાસરજી ઉપર ધામધૂમથી વજ-દંડ ચડાવવામાં આવ્યા, તે નિમિત્તે અઠ્ઠાઈ-મહેત્સવ થયે, વિધિપૂર્વક શાંતિનાત્ર ભણવ્યું, તથા આખા ગામની નવકારશી થઈ, જેમાં જેનો ઉપરાંત જૈનેતરો પણ જમ્યા. ધ્વજ-દંડ ચડાવ્યો તે વખતે જુદી જુદી બેલીના મળી રૂપિયા પચ્ચીશ હજારની દેવદ્રવ્યની આવક થઈ . શિવગંજથી પન્યાસ મહારાજે પોતાના શિષ્ય-પરિવાર સાથે માગશર વદિમાં વિહાર કર્યો, અને જેઈલા આવ્યા. . ઈલાથી કેસ્ટા તીર્થને છરી-પાળા સંઘ નીકળે, તે સાથે કેરા આવ્યા. અહીં પન્યાસજી મહારાજે સાઉપદેશ આપી ઘણું શ્રાવક-શ્રાવિકાઓને લસણ, ડુંગળી તથા વાસી ખેરાક ખાવાની બાધા આપી પંન્યાસજી, શ્રી કંચતવિજયજી મહારાજ કેરટા પધાર્યા છે એવી બાતમી મળતાં ગાપરાના સંધના

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252