________________
ગણિવર્યંનું ટુંકુ જીવન ચરિત્ર
( ૫ )
ગામા તથા શહેરામાં વિચરી ભવ્યાત્માઓને પ્રતિબાધ આપતા પાલીતાણા પધાર્યા. આ અરસામાં સુરતના વતની શ્રીયુત પ્રેમચંદભાઈ પાલીતાણા આવ્યા હતા. સંસારના કેટલાક કડવા અનુભવ થતાં તેમનું દિલ સંસાર ઉપરથી ઉઠી ગયું હતું. વૈરાગ્યથી રગાયેલા અને દીક્ષા લેવાની ભાવનાવાળા તેમણે દીક્ષા આપવા માટે પન્યાસજી મહારાજને વિનતિ કરી. તેમના હાર્દિક વૈરાગ્ય જોઈ પન્યાસજી મહારાજે અનુમતિ આપી. જેથી મેાતી સુખીયાની ધર્મશાળામાં નાણુ મંડાવી પન્યાસજી શ્રી કંચનવિજયજી ગણિવર્ય શ્રીયુત્ પ્રેમચંદભાઇને સવત ૧૯૯૯ના અશાર્ડ માસમાં ભાગવતી દીક્ષા આપી તેમનુ' નામ મુનિશ્રી પ્રવીણવિજયજી રાખ્યું, અને તેમને ૫ન્યાસજી મહારાજે પોતાના શિષ્ય કર્યાં. તેઓશ્રીએ સંવત ૧૯૯૯નું ચતુર્માસ પાલીતાણામાં મેતી સુખીચાની ધર્મશાળામાં કર્યું.
ચતુર્માસ પૂર્ણ થતાં પન્યાસજી શ્રી કચનવિજયજી મહારાજે પેાતાના શિષ્ય-પરિવાર સાથે પાલીતાણાથી વિહાર કર્યાં અને વિચરતા વિચરતા ભાવનગર-મારવાડીને વઢે પધાર્યા. વૈશાખ શુદિ ૬ના રાજ મુનિરાજ શ્રી પ્રવિણવિજયજીને વડીદીક્ષા આપવાની હાવાથી નાણુ મંડાવવામાં આવી, એ શુભ દિવસે ચતુર્વિધ સંઘની વિશાળ મેદની વચ્ચે પન્યાસજી મહારાજે મુનિરાજશ્રી પ્રવિણવિજયજીને વડીદીક્ષા આપી, અને તેમને ૫'ન્યાસજી મહારાજે પાતાના શિષ્ય કર્યો. વળી આ વખતે મજા પણ શ્રાવક-શ્રાવિકાઓએ થાશક્તિ વિવિધ પ્રકારના વ્રત ઉચ્ચર્યાં. તેઓશ્રીએ ભાવનગરના સધની આર્થહભરી વિનંતિથી સંવત ૨૦૦૦ ની સાલનું ચતુર્માસ