________________
ગણિવર્ય નું ટુ ક જીવન ચરિત્ર
( ૩૯) પવિત્ર ક્રિયામાં જૈનોના માટા સમુદાય ઉપરાંત જૈનેતરી તથા ન્યાયાધીશ, થાણુદાર, ફેાજદાર વિગેરે અમલદારાએ પણ ભાગ લીધેા હતેા. વળતે દિવસે પરમાત્માના રથ સહિત ધામધૂમથી વરઘોડા કાઢવામાં આવ્યા, તેમાં પણ જેની તથા જૈનેતા ઉપરાંત તમામ અધિકારી વર્ગ સામેલ થયા હતા.
069999999966x900009999999600,00000000
પરમાપકારી ગુરૂદેવને અપાયેલી આચાય પદ્મથી. ,600099999૦૦૦૦૦૦૦, ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦base
ܘܘܘܙ
!
પન્યાસજી શ્રી કંચનવિજયજી તલાજામાં હતા, એ વખતે ગુરૂદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ સાહેબને પાલીતાણામાં આચાય પદ્મવી આપવાનું નક્કી થવાથી એ શુભ પ્રસ`ગે પધારવા શેઠ પાપટલાલ ધારશીભાઈ તરફથી પત્ર આવ્યા; જેથી તેઓશ્રી પેાતાના શિષ્યા સાથે તળાજાથી વિહાર કરી પાલીતાણા પધાર્યાં. આચાર્ય પદવીના માંગલિક પ્રસંગે શેઠ પોપટલાલ ધારશીભાઈ તરફથી મેાતી સુખીયાની ધર્મશાળામાં ઘણાજ ઠાઠમાઠથી જુદા જુદા તીર્થોની રચના સાથે અઠ્ઠાઇ મહે।ત્સવ શરૂ થયા. સંવત ૧૯૯૨ ના વૈશાખ શુદિ ૪ શનિવારના રાજ આગમાદ્વારક આચાય શ્રી સાગરાન દસૂરીશ્વરજી મહારાજે મેાતી સુખીયાની ધમ શાળામાં પન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજને આચાય પદથી વિભૂષિત કર્યો, અને ત્યારથી તેઓશ્રી આચાય શ્રી વિજયભકિતસૂરિજી એ નામથી પ્રસિદ્ધ થયા,
ગુરુદેવ આચાર્ય શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી પન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે સવત