________________
( ૪૪ )
પન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી
સાહેબમાં ઉતર્યાં. પંન્યાસજી શ્રી ક`ચનવિજયજી ગણિવયે સવત ૧૯૯૫ ના મહા વદ ૮ ના રાજ દાદા સાહેબની વાડીમાં ચતુર્વિધ સઘની વિશાળ હાજરી વચ્ચે ભાઇ શ્રી ભાયચંદ જેરામ નાવડીયાને ભાગવતી દીક્ષા આપી, તેમનું નામ મુનિ શ્રી ભરતવિજયજી રાખ્યું, અને તેમને પેાતાના શિષ્ય કર્યાં. આ શુભ પ્રસ`ગે મુનિરાજ શ્રી ભરતવિજયજીનાં સંસારી પુત્ર ભાવસાર રતિલાલ ભાયચંઢ નાવડીયા તરફથી વડવાના દેરાસરે આંગી રચાવવામાં આવી, ઠાઠમાઠથી પૂજા ભણાવવામાં આવી, તથા વડવામાં સાધર્મિક વાત્સલ્ય કર્યું. પંન્યાસજી મહારાજે ભાવનગરમાં ફાગણ માસમાં સુનિ રાજ શ્રી ભરતવજયજીને વડી દીક્ષા આપી. વળી તેઓશ્રીએ ભાવનગરમાં ચૈત્રી ઓળી કરી, તથા ચૈત્રી પૂનમના ધ્રુવ વઢાવ્યા.
ત્યારખાદ પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણીશ્વરે પેાતાના શિષ્ય-પરિવાર સાથે ભાવનગરથી વિહાર કર્યાં, અને વિચરતા વિચરતા પાલીતાણા પધાર્યાં. તેઓશ્રીએ સંવત ૧૯૯૫ નુ. ચતુર્માસ પાલીતાણામાં મેાતી-સુખીયાની ધર્મશાળામાં કર્યું. પન્યાસજી મહારાજની વૈરાગ્ય ઝરતી દેશના સાંભળી ઘણા શ્રાવક-શ્રાવિકાઓએ માસખમણ, ૧૬ ઉપવાસ વિગેરે વિવિધ તપસ્યા કરી. તે નિમિત્તે ઠાઠમાઠથી અઠ્ઠાઈ મહાત્સવ થયા, તથા અષ્ટોત્તરી સ્નાત્ર વિધિપૂર્વક ભણાવવામાં આવ્યું.
પન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના સદુપદેશથી આસા દિ ૧૦ ના રાજ અમરેલીવાળા શેઠ ખાબુલાલ ઉત્તમચંદ તરફથી ઉપધાન શરૂ કરવામાં આવ્યા, જેમાં બેઠેલા