________________
૧૫૪-૬
દેહા
આચારાદિક નામથી, વસ્તુ નામ મૃતધારા અર્થ અનેકવિધે છે, તે પણ એક અધિકાર. ૧ દુગસય પણવીસ વસ્તુ છે, ચઉદ પૂરવને સાર; જાણે તેહને વંદના, શ્વાસમાંહે સો વાર. ૨ ઉત્પાદાદિક પૂર્વ જે, સૂત્ર અર્થ અનુસાર,
વિદ્યા મંત્ર તણે ભર્યો, પૂરવ શ્રુત ભંડાર. ૩ " ( આ ત્રણ દેહામાંથી અનુક્રમે એક એક દેહ બેલી એક એક ખમાસમણ દેવું.)