________________
ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર
(૮) ૧૯૬૭ ના વૈશાખ માસમાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ, જેનું શુભ નામ પ્રભુદાસ રાખવામાં આવ્યું. તેઓ સંવત્ ૧૯૯ ની સાલ સુધી અમદાવાદમાં રહ્યા, ત્યાંથી સંવત ૧૯૭૦ માં પિતાના ધર્મપત્ની તથા પુત્ર-પુત્રી સાથે વીરમગામ ગયા, અને ત્યાંની એડવર્ડ મીલના મેનેજરને મળતાં તેમની બાર તરીકે નિમણુંક થઈ. તેમની પુત્રી બેન હીરા સંવત્ ૧લ્ડર માં જીવલેણ વ્યાધિથી ગુજરી ગઈ. બેન હીરા ઉપર હરજીવતંદાસને અથાગ મેહ હતે. આવી ગુણીયલ અને સુશીલ પુત્રી ગુમાવ્યાથી તેમને સખ્ત આઘાત લાગ્યો અને સંસારની અસારતાનું ભાન થયું. એ જ અરસામાં આચાર્યજી મહારાજશ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજના સુશિષ્ય મુનિ મહારાજ શ્રી દેવેન્દ્રવિજયજી મહારાજ વીરમગામ પધાર્યા હતા. તેમના સમાંગમથી ભાઈ શ્રી હરજીવનદાસનું ધાર્મિક પ્રવૃત્તિ તરફ વિશેષ લક્ષ્ય દેરાયું. મોજશેખ અને અમન-ચમનને બદલે વૈરાગ્યને રંગ લાગ્યો. રાત્રિભેજન અને બાર તિથિ લીલેતરીને ત્યાગ કર્યો. ઊનું પાણી પીવાનું શરૂ કરી દીધું, અને એકાસણું આયબિલ તથા ઉપવાસ વિગેરે તપશ્ચર્યા યથાશક્તિ કરવા લાગ્યા. વળી દર પૂનમે ભેચણીજીની યાત્રા કરવા જતા.
છે વિરમગામમાં બીજા પુત્ર ભાઈ શ્રી જયંતીલાલને હું હું જન્મ, ગુરુદેવ મુનિ મહારાજ શ્રી ભક્તિવિજયજી છે મહારાજના સદુપદેશ અને વ્યાખ્યાનથી વધતે હું
વૈરાગ્ય; દીક્ષાની ભાવના.
' ઉપર જણાવ્યા મુજબ ભાઈ શ્રી હરજીવનદાસ ધાર્મિક પ્રવૃત્તિ સાથે સંસાર વ્યવહાર ચલાવતા હતા. તેમના ધર્મ