________________
ગણિવર્ય નું ટુંક જીવન ચરિત્ર
( ૧૫ )
ભાઈ શ્રી હરજીવનદાસના દીક્ષા-મહાત્સવના વરઘેાડા માગશર શુદ્ધિ નવમી તથા દશમી એમ બન્ને દિવસે ઠાઠમાઢથી ચડાવવામાં આવ્યેા. દીક્ષાના ઉપકરણની છાખ તેમના ધમ પત્ની સૌભાગ્યવતા મ્હેન રતનમાઈએ લીધી હતી. હરજીવનદાસ તથા તેમના પત્નીએ સંવત ૧૯૭૪ ની સાલમાં વીરમગામમાં મુનિરાજશ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે ચતુર્થ વ્રતની બાધા લીધી હતી, પરંતુ નાણુ મ'ડાવી નહાતી જેથી દીક્ષા લીધા અગાઉ મ`ડાવેલી નાણુ સમક્ષ ભાઈ શ્રી હરજીવનદાસ તથા તેમના ધર્મપત્ની રતન હેને મુનિરાજશ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે વિધિપૂર્વક ચતુર્થ વ્રત ઉચ્ચયું... ત્યારબાદ દીક્ષાની વિધિ શરૂ થઇ અને વિધિ પૂર્ણ થતાં મુનિરાજ શ્રી ભક્તિવિજયજી મહારાજે તેમને સવત ૧૯૭૫ ના માગશર શુદિ ૧૦ શુક્રવારના શુભ ચેાઘડીયે ભાગવતી દીક્ષા આપી પેાતાના શિષ્ય તરીકે જાહેર કર્યાં, તેમનું નામ મુનિ શ્રી કંચનવિજયજી રાખવામાં આવ્યું. ગુરૂદેવે જ્યારે તેમને રજોહરણ -આપ્યું. ત્યારે તેમને વચનાતીત આહલાદ થયા અને ઉછળી ઉછળીને નાચ્યા. ભાઈ શ્રી હરજીવનદાસ દીક્ષા લેવા જતા હતા, ત્યારે તેમના માતુશ્રી સૌભાગ્યવતા હૅન મેાંધી ખાઈએ ચતુર્વિધ સંઘ વચ્ચે દીક્ષા લેવાની રજા આપી સ્ત્રહસ્તે ચાંદલેા કરી આશીર્વાદ આપ્યા હતા. ખરી પુત્રવત્સલ માતા એજ કહેવાય કે જે પેાતાના પુત્રનું હિત ઇચ્છે. આત્મિક ઉન્નતિ તરફ્ સ'ચરતા પેાતાના પુત્રને જોઇ મેાંધીબાઈ મડ઼ે જ ખુશી થયા. આવી માતાઓ જગતમાં વિરલ હાય છે, ધન્ય છે એવી માતાઓને, આ ચિરસ્મરણીય શુભ પ્રસગની યાદગીરી નિમિત્તે જોટાણાના સંઘે તે દિવસે પાખી પાળવાના