________________
સામાયિકનું ફળ
( ૧૩૭ )
ઉપર વળી
૫ સ્મૃતિહીન અતિચાર–સામાયિક લઈને ભૂલી જાય, ક્રિયાદિકમાં શાંતિ પડે, કરેમિ ભંતે સૂત્ર ઉચ્ચાર્યું કે નહિં? સામાયિક પાર્યું કે નહિં ? આમ પ્રબળ પ્રમાદના ઉદયથી વિસ્મૃતિ થાય તે. | સર્વ સાધનાનું મૂળ તે ઉપગની જાગૃતિ સ્પષ્ટ યાદગીરી છે, ઉપયોગશૂન્ય સામાયિક કરવાથી સામાયિકના ફળમાં બટ્ટો લાગે છે.
આ રીતે બત્રીશ ષ અને પાંચ અતિચાર ટાળીને શુદ્ધ સામાયિક કરવામાં આવે છે, તેવા શુદ્ધ સામાયિકનું ફળ જૈન આગમમાં વ્યવહાર શુદ્ધિએ બાણું કરોડ, ઓગણસાઠ લાખ, પચ્ચીશ હજાર, નવસે અને પચ્ચીશ પત્યેયમ અને તે ઉપર વળી એક પલ્યોપમના નવ ભાગ કરીએ તેના આઠ ભાગ, એટલે-૯૨૫૯૨૫૨૫ટ્ટ એટલા પલ્યોપમનું દેવનું આયુષ્ય બાંધે. આ વ્યવહાર શ્રદ્ધનું ફળ કહ્યું, પણ નિશ્ચયશુદ્ધ ઉપગથી સામાયિકનું ફળ તે અનંતગણું યાવત્ સિદ્ધિસ્થાનકે (મેસે) પહોંચાડે છે. _ 'श्रूयन्ते चानन्ताः सामायिकमात्रपदसिद्धाः'
આગમોમાં સંભળાય છે કે, સામાયિક-એટલા પદમાત્રથી અનંતા સિદ્ધ થયા છે. અહારાત્રિ પિસહમાં ત્રીશ સામાયિક થાય, જેથી અહારાત્રિને (આઠ પ્રહરને) પિસહ શુદ્ધ રીતે કરનારને ઉપર લખ્યા ફળથી ત્રીશગણે લાભ મળે છે, માટે મેક્ષાભિલાષી ભવ્ય પ્રાણીઓને આવા ધ્યાનમાં જે આનંદ છે તે બીજે ક્યાંય નથી, છતાં જે સામાયિક-પસહમાં પણ સાંસારિક પ્રવૃત્તિમાં ચિત્ત રાખે છે, તે મુખમાં નાખેલા ગોળને
હરપલ
ફળ છે