________________
સાગરચઢ્ઢા તથા સચારા પારિસિના અથ
( ૧૩૯ )
શ્રાવકને નિત્ય કરવા ચેાગ્ય આ કૃત્યેા છે, તે સુગુરુના ઉપદેશવડે જાણી કરવા લાયક છે. ૫
“ શ્રી સાગરચંદાના અર્થ. "
ઉપસર્ગથી જીવિતના અંત થતાં પણ જેમની પોષષ પ્રતિમા ( પાસઠુવ્રત ) અખંડિત રહી, તે શ્રાવકાને ધન્ય છે. તેમનાં ( તે શ્રાવકાનાં ) નામ કહે છે. સાગરચંદ્રકુમાર, કામી, ચઢાવત'સ રાજા અને સુદર્શન શેઠ. ૧
સુલસા શ્રાવિકા, આનંદ શ્રાવક અને કામદેવ શ્રાવક એ ત્રણે ધન્ય છે, શ્લાઘા ( સ્તુતિ ) કરવા ચેાગ્ય છે, કે જેમના તેવા પ્રકારના વ્રતને ભગવાન્ શ્રી મહાવીરસ્વામી પાતુ શ્રીમુખે પ્રશસે છે. ર
સારા પારિસિના અર્થ.
હે ભગવન્! તમે પેાતાની ઇચ્છાએ કરીને મને આદેશ આપેા. ઘણી પરિપૂર્ણ એવી પરિસિ થઇ, માટે હું રાત્રિ સબધી સંથારા કરૂં ?
( આ પ્રમાણે કહી આદેશ લઇ સથારી પાથરીને પછી. કહે કે— )
હું મન, વચન અને કાય સંબંધી પાપવ્યાપારના ત્યાગ કરૂ છું.
ક્ષમાશ્રમણ શ્રી ગોતમાદિ મહામુનીશ્વરાને મારા નમસ્કાર હે!. - ( પછી કહે કે— )
-
હું જ્યેષ્ઠાચાર્ય ! તમે મને આજ્ઞા આપે.