________________
પિરિસિ ભણાવવાની વિધિ.
( ૧૦૫). દઈ નીચે મુજબ કહેવું અને જે પંન્યાસ વિગેરે પદવીધર ન હોય તે પાધરું ખમાસમણ દઈ નીચે મુજબ કહેવું.
ઈચ્છાકાર સુરાઈ સુખત૫ શરીર નિરાબાધ સુખસંજમ જાત્રા નિર્વહ છે ? સ્વામી! શાતા છે ?
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! અશુદ્ધિઓમિ અભિંતર રાઈયં ખામેઉં? ઈચ્છ, ખામેમિ રાઈય. (પછી જમણે હાથ જમીન કે ચરવળા ઉપર સ્થાપી ) જે કિંચિ અપત્તિર્યા પરંપત્તિયં ભત્તે પાણે વિષ્ણુએ વેયાવચ્ચે આલાવે સંલાવે ઉરચાસણે સમાસ અંતરભાસાએ ઉવરિભાસાએ જ કિંચિ મજઝ વિણયપરિહીણું સુહુમ વા બાય વા તુષે જાણુહ અહં ન યાણામિ તસ્સ મિચ્છામિ દુક્કડં.
પછી ઉપર લખેલ વાંદણું બે વખત ફરીથી દઈને ઈચ્છ કારી ભગવદ્ ! પસાય કરી પચ્ચખાણને આદેશ દેશેજી કહી પોતે ધારેલ પચખાણ કરવું. એ પચ્ચખાણે આ બુકના પાછળના ભાગમાં દર્શાવેલ છે, ત્યાંથી જોઈ લેવાં. પછી દરેક મુનિરાજને વંદના કરવી. તે આ રીતે-પ્રથમ બે ખમાસમણ આપીને, આ ઉપર દર્શાવેલ ઈચ્છાકાર સુતરાઈથી અભુઠ્ઠિઓમિ સત્ર સુધી પૂરું કહેવું. . છ ઘડી એટલે લગભગ અઢી કલાક દિવસ (સૂર્ય)
ચડ્યા પછી પિરિસિ ભણાવવાની વિધિ. પ્રથમ ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભાગવન ! બહુપડિપુન્ના પરિસિ” એ પ્રમાણે કહી, ફરીથી બીજું ખમાસમણ દઈને ઈરિયાવહિયં પડિક્રમવા, તે આ રીતે