________________
બપોરે પડિલેહણ કરવાની વિધિ.
( ૧૨૭)
મિચ્છાએ, મણદુકડાએ વયદુક્કડાએ કાયદુકડાએ, કેહાએ માણાએ માયાએ લેભાએ, સવકાલિઆએ સવમિછવયારાએ સવધ સ્માઈકમણુએ આસાયણાએ જે મે અઈયારો કર્યો તસ ખમાસમણે પડિકમામિ નિંદામિ ગરિહામિ અપાયું સિરામિ. છે
પછી, ઉપવાસવાળાએ અને ખાધું હોય તેણે પણ ખમા દઈ,” ઈચ્છાકારી ભગવદ્ ! પસાય કરી પચ્ચખાણને આદેશ દેશાજી” કહીને પાણહારનું પચ્ચખાણ નીચે મુજબ કરવું
પાણહાર દિવસ ચરિમં પચ્ચખામિ, અન્નત્થણાભોગેણુ સહસાગારેણું મહત્તરાગારેણંસવ્વસમાહિત્તિયાગારેણું સિરામિ.
કદાચ પડિલેહણ કર્યા પછી પણ પાણે વાપરવું (પીવું.) હેય તે આ વખતે મુદ્ધિસહિઅંનું પચ્ચખાણ નીચે મુજબ કરવું. પણ સાંજના દેવ વાંધ્યા પછી તો પાણી વાપરી શકાય નહિં એ ખ્યાલ રાખ–
મુહિસહિઅં પચ્ચખામિ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણું મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણું સિરામિ.
અને જેણે પાણી પણ ન વાપર્યું હોય તે ઉપવાસવાળાએ નીચે મુજબ ચેવિહાર ઉપવાસનું પચ્ચખાણ કરવું.
સૂરે ઉગએ અદ્ભઠ્ઠ પશ્ચમ્મામિ, ચઉવિલંપિ આહાર, અસણં, પાણું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણુ સહસાગારેણું મહત્તરાગારેણે સવસમાવિવત્તિયાગારેણું સિરામિ.
* સાંજના પડિલેહણ પછી પાણી પીવાય નહિ, પરંતુ આ છૂટ ઉપધાનાદિ વિશેષ ક્રિયા–સહવાળા માટે સંભવ છે. તેમાં પણ એકલા રાત્રિ પિસહવાળાથી તે પાણી પીવાય જ નહિં. (અતિ પ્રશ્ન-ગ્રન્થ)